અમેરિકાએ પાકિસ્તાનને મદદ બંધ કરવાની ધમકી આપી

કોંગ્રેસના સભ્ય ડાના રોહરાબેચરે જણાવ્યું કે "પાકિસ્તાને એક ખોટો કેસ બનાવ્યો છે, જેથી ડૉક્ટર શકીલ અફ્રીદીને 33 વર્ષોની કેદની સજા ફરમાવવામાં આવી છે." જેલમાં તેમને તકલીફ આપવામાં આવી રહી છે. પહેલા જ તેઓ જેલમાં બે વર્ષથી વધારે સમય સજા ભોગવી ચૂકયા છે. ડૉક્ટર આફ્રિદી એક નાયક છે અને આપણે આપણા કરદાતાઓનું ધન તેમને જેલમાં મોકલવા માટે મોકલવું જોઇએ નહીં. રોહરાબેચર આ અગાઉ પણ આવી દરખાસ્ત લાવી ચૂક્યા છે.
તેમણે એમ પણ જણાવ્યું કે એ બાબતમાં કોઇ શંકા નથી કે પાકિસ્તાની નેતા કોની તરફ છે. પાકિસ્તાન એવા આતંકવાદી સંગઠનોને આર્થિક મદદ આપી રહ્યું છે જેમણે અફઘાનિસ્તાન અને ભારતમાં સૈનિકો અને નાગરિકોની હત્યા કરી છે. તમામ અમેરિકનો ડૉક્ટર આફ્રિદીના આભારી છે. રોહરાબચોર એક એવા સુધારાની દરખાસ્ત પણ લાવવાના છે જેમાં પાકિસ્તાનને અમેરિકા તરફથી મળતી સહાયની રકમનો ઉપયોગ અલ્પસંખ્યક સમૂહોની વિરુદ્ધમાં કરવામાં નહીં આવે.
અમેરિકા વર્ષ 2001 પછી અત્યાર સુધીમાં પાકિસ્તાનને 25 અબજ ડૉલરનો ખર્ચ કરી ચૂક્યું છે. આ વર્ષે રાષ્ટ્રીય રક્ષા પ્રાધિકરણ કાયદામાં વધારાના દોઢ અબજની રકમ સામેલ કરવામાં આવી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
