અમેરિકા કરી રહ્યું છે વિશ્વાના 35 અગ્રણી નેતાઓની જાસૂસી
વૉશિંગ્ટન, 25 ઓક્ટોબર : અમેરિકાની જાસૂસી એજન્સી સીઆઇએના પૂર્વ કોન્ટ્રાક્ટર એડવર્ડ સ્નોડેન તરફથી લીક કરવામાં આવેલા દસ્તાવેજોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકા વિશ્વના 35 મોટા નેતાઓના ફોનની જાસૂસી કરાવી રહ્યું હોવાના સંકેત મળી રહ્યા છે. આ અંગે બ્રિટનના અખબાર 'ધ ગ્રાડિયને' પ્રકાશિત કરેલા અહેવાલ અને દસ્તાવેજોમાંથી સંકેત મળે છે.
આ ગુપ્ત દસ્તાવેજો અનુસાર અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી (એનએસએ)ને અમેરિકન સરકારના એક અન્ય વિભાગ પાસેથી 200 ટેલિફોન નંબરોની યાદી મળ્યા બાદ તેણે જાસૂસી શરૂ કરી દીધી હતી.

ઓક્ટોબર 2006ની તારીખવાળા આ દસ્તાવેજો અનુસાર એનએસએ દ્વારા અમેરિકાના ગૃહ મંત્રાલય, વ્હાઇટ હાઉસ અને પેન્ટાગોનમાં નિયુક્ત કરેલા અધિકારીઓથી વિશ્વના અગ્રણી નેતાઓના નંબર પ્રાપ્ત કર્યા હતા.
આ માટે એક જ અધિકારીએ 200થી વધારે નંબર ઉપલબ્ધ કરાવ્યા હતા. જેમાંથી 35 નંબર વિશ્વના અગ્રણી નેતાઓના હતા. જો કે આમાંથી કોઇ પણ નેતાનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
