ભારત-પાકિસ્તાન પ્રવાસ કરવા માટે ઉત્સાહિત છે જ્હોન કેરી

સાકીએ ગઇકાલે પત્રકારોને કહ્યું કે 'કેરી યોગ્ય સમય પર ભારત અને પાકિસ્તાન જવા માટે ઉત્સુક છે. જોકે મારી પાસે જણાવવા માટે હમણા કોઇ માહિતી નથી.' વિસ્તારમાં કેરીની મુલાકાતની વિસ્તૃત માહિતી આપ્યા વગર સાકીએ કહ્યું કે અમેરિકાની પાકિસ્તાનની સાથે દ્વિપક્ષીય સંબંધો, સુરક્ષા સહિત હિતો અને આતંકવાદને નાથવાના સહયોગમાં બધાં પાસાઓ પર સારી એવી ચર્ચા થઇ રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે 'તેમાંથી કોઇપણ ચિંતાના હલ માટે અમે સાથે સાથે કામ કરીશું.' સાકીએ ખરાઇ કરી કે ઇસ્લામાબાદ સ્થિત અમેરિકન દૂતાવાસના ચાર અધિકારીઓને કરાચીમાં વાણીજ્ય દૂતાવાસ જવાની પરવાનગી આપવામાં આવી નહીં. તેમણે કહ્યું કે 'ચાર અમેરિકન અધિકારી ગઇકાલે ઇસ્લામાબાદથી વિમાન દ્વારા કરાચી ગયા. મારા મતે તેઓ કરાચી સ્થિત અમેરિકન મહાવાણિજ્ય દૂતાવાસના અધિકારીઓને મળવા ગયા.'
સાકીએ કહ્યું કે જ્યારે તે લોકો કરાચી આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર પહોંચ્યા તો તેમને એરપોર્ટના અધિકારીઓએ પોતાની કસ્ટડીમાં લઇ લીધા અને પછી તે ઇસ્લામાબાદ પરત ફર્યા. ત્યાં શું થયું તે અંગેની વધુ જાણકારી અમે મેળવી રહ્યા છીએ'
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
