Video: અમેરિકામાં મત આપવા આવેલા લોકો કરવા લાગ્યા ડાંસ, કારણ જાણીને ખુશ થઈ જશો
અમેરિકામાં મતદાતાઓને મતદાન માટે પ્રેરિત કરવાનો એક વીડિયો સામે આવ્યો છે.
વૉશિંગ્ટનઃ અમેરિકામાં 3 નવેમ્બરે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી થવાની છે. આ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો મુકાબલો ડેમોક્રેટ ઉમેદવાર જો બિડેન સાથે છે. આ ચૂંટણી અમેરિકી ઈતિહાતની સૌથી મહત્વની ચૂંટણીમાંની એક માનવામાં આવી રહી છે. પરંતુ કોરોનાના કારણે આ વખતે અમેરિકી મતદાન કેન્દ્રો પર જઈને વોટ કરવાનુ લોકો ટાળી રહ્યા છે. એવામાં ઘણી ગ્રુપ લોકોને મત આપવા માટે પ્રેરિત કરી રહ્યા છે. આના માટે તેઓ ડાંસ, ગીત, પોસ્ટર અને કાર્ટૂનોનો ઉપયોગ કરી રહ્યા છે.

મતદાતાઓને મતદાન માટે પ્રેરિત કરવાનો એક આવો જ વીડિયો સામે આવ્યો છે. અમેરિકાના ફિલાડેલ્ફિયામાં એક ગ્રુપ મતદાન કેન્દ્રની બહાર ડાંસ કરતા જોવા મળી રહ્યા છે નામના ટ્વિટર હેન્ડલથી શેર કરવામાં આવેલ વીડિયોમાં મતદાન કેન્દ્રની બહાર લોકો મત આપવા માટે ઉભા છે. ત્યાં જ એક ગ્રુપ ગીતની ધૂમ પર થિરકી રહ્યુ છે. તેમની સાથે સાથે મત આપવા આવેલા લોકો પણ ડાંસ કરી રહ્યા છે.
ટ્વિટર પર શેર કરવામાં આવેલ 37 સેકન્ડનો વીડિયો અત્યાર સુધી લગભગ 3 મિલિયન લોકો જોઈ ચૂક્યા છે. વળી, લઘભગ 10 હજાર લોકોએ આ વીડિયોને રિટ્વિટ કર્યો છે. વીડિયો શેર કરીને ટ્વિટર અકાઉન્ટ પર સભાને મત આપવા માટે કહેવામાં આવ્યુ છે. આ વીડિયો પર લોકો મઝાની કમેન્ટ કરી રહ્યા છે. RodWalkerNolaના ટ્વિટર યુઝરે લખ્યુ કે પોસ ડાંસ જોવા માટે કોઈ ચાર્જ નથી લાગી રહ્યો, માત્ર તમારી પાસે આઈડી કાર્ડ હોવુ જોઈએ.
A whole mood! The joyful defiance of dancing in line at the polls in a “f*** 2020” Tshirt is what voting in 2020 looks like! Nothing and no one is getting in the way of our joy and our vote! #joyisanactofresistance #joytothepolls @JoyToThePolls #vote #EarlyVoting #TurnUp #Philly pic.twitter.com/2i8gKO1Gv5
— Resistance Revival Chorus (@ResistanceRev) October 25, 2020
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
