US Election Result 2024: ડોનાલ્ડ ટ્રમ્પ કે કમલા હેરિસ- કયા રાજ્યમાં કોણ જીતી રહ્યું છે, જુઓ સંપૂર્ણ યાદી
US Election Result 2024: મહાસત્તા હાંસલ કરવા માટે અમેરિકામાં ચૂંટણી મેદાનમાં ડેમોક્રેટના કમલા હેરિસ અને રિપબ્લિકનના ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ચૂંટણી-જંગ ખેલાઇ રહ્યો છે.
બંને ઉમેદવાર એકબીજાની જીત માટે દાવા કરી રહ્યા છે. આજે 6 નવેમ્બરે વહેલી સવારે 4 વાગ્યેથી અમેરિકા ચૂંટણી પરિણામ આવવું શરૂ થઇ ગયું છે.
બુધવારે વહેલી સવારે 10 વાગ્યા સુધીમાં ડોનાલ્ડ ટ્રમ્પ જબરી લીડ મેળવી ચૂક્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પ 210 ઈલેક્ટોરલ કોલેજ વોટ સાથે આગળ ચાલી રહ્યા છે, જ્યારે કમલા હેરિસ 113 ઈલેક્ટોરલ કોલેજ વોટ સાથે પાછળ છે. કયું રાજ્ય કોણ જીતી રહ્યું છે અહીં જુઓ સંપૂર્ણ યાદી.
| રાજ્યનું નામ | જીતી રહેલા ઉમેદવારનું નામ |
| અલબામા | ડોનાલ્ડ ટ્રમ્પ |
| અલાસ્કા | રિઝલ્ટ નથી આવ્યું |
| એરિઝોના | ડોનાલ્ડ ટ્રમ્પ |
| અરકાનસાસ | ડોનાલ્ડ ટ્રમ્પ |
| કેલિફોર્નિયા | કમલા હેરિસ |
| કોલોરાડો | કમલા હેરિસ |
| કનેક્ટિકટ | કમલા હેરિસ |
| ડેલવેર | કમલા હેરિસ |
| ડિસ્ટ્રિક્ટ ઑફ કોલમ્બિયા | કમલા હેરિસ |
| ફ્લોરિડા | ડોનાલ્ડ ટ્રમ્પ |
| જ્યોર્જિયા | ડોનાલ્ડ ટ્રમ્પ |
| હવાઇ | રિઝલ્ટ નથી આવ્યું |
| ઈદાહો | રિઝલ્ટ નથી આવ્યું |
| ઇલિનોઇસ | કમલા હેરિસ |
| ઈન્ડિયાના | ડોનાલ્ડ ટ્રમ્પ |
| લોવા | ડોનાલ્ડ ટ્રમ્પ |
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
