ઉબેર પર આરોપ, ડ્રાઈવરો સાથે દગો કરી દર વર્ષે 500 મિલિયન ડોલર કમાણી કરી રહી છે
કેબ સેવા આપતી અમેરિકી કંપની ઉબેર ડ્રાઈવરોને કંપનીના કર્મચારી નહીં ગણાવીને દર વર્ષે 500 મિલિયન ડોલર કરતા પણ વધારે બચત કરે છે.
કેબ સેવા આપતી અમેરિકી કંપની ઉબેર ડ્રાઈવરોને કંપનીના કર્મચારી નહીં ગણાવીને દર વર્ષે 500 મિલિયન ડોલર કરતા પણ વધારે બચત કરે છે. ઉબેર કેલિફોર્નિયા પોતાના ડ્રાઈવરોને સ્વતંત્ર કોન્ટરેક્ટર ગણાવીને આવું કરી રહી છે. ઉબેર આવું કરીને ડ્રાઈવરોને દરેક કલાકના લગભગ એવરેજ 9.07 ડોલર આપવાથી બચી રહી છે, જે તેમને ડ્રાઈવરોને આપવા પડશે.

સેન ફ્રાન્સિસ્કોની સૌથી મોટી અદાલતમાં આ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં એવું જણાવવામાં આવ્યું છે કે કંપની કોર્ટ ઘ્વારા જાહેર કરવામાં આવેલા નિયમો પણ તોડી રહી છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે કંપની પોતાના ડ્રાઈવરોને કર્મચારી નહીં ગણાવીને તેમનો હક ખાઈ રહી છે. તેની સાથે સાથે કંપની મોટી રકમ પણ બચાવી રહી છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
