પાક.માં જાસૂસીના આરોપમાં 2 ભારતીયોની ધરપકડ

ઝિયો ન્યૂઝ અનુસાર સૂત્રોએ જણાવ્યું કે બે કથિત ભારતીય નાગરિકો સહિત પાંચ વ્યક્તિઓની લાહોરમાં બે અલગ અલગ સ્થળેથી ધરપકડ કરવામાં આવી છે. ચેનલના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા ભારતીય નાગરિકો પર જાસૂસી કરવાનો આરોપ છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. જોકે ચેનલ દ્વારા આ અંગે વધુ માહિતી આપવામાં આવી નથી.
સરકારી રેડિયો પાકિસ્તાને ટ્વિટર પર લખ્યું છે કે પાંચ કથિત ભારતીય જાસૂસોની પાકિસ્તાન ભારત સરહદ પરથી ધરપકડ કરવામાં આવી છે. જોકે આ અંગે હજી સુધી કોઇ અધિકારીક જાહેરાત પાકિસ્તાન સરકાર દ્વારા કરવામાં આવી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં પાકિસ્તાન અને ભારતની સરહદ પર સંબંધો વણસી રહ્યા છે, જ્યારથી પાકિસ્તાની આરમી દ્વારા બે ભારતીયોના શર કલમ કરવાની ઘટના ઘટી છે. જેને પગલે બંને દેશોના આંતરીક સંબંધો પણ વણસ્યા છે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
