ટ્વિન્સ બહેનો, જે 3,55000 લોકોને આપી ચૂકી છે સેક્સ સર્વિસ
ન્યૂઝીલેન્ડ, 15 માર્ચઃ રેડ લાઇટ એરિયામાં 50 વર્ષ વિતાવનાર અને 3 લાખ 55 હજાર લોકોને સેક્સ સર્વિસ આપનારી બે ટ્વિન્સ બહેનો 70 વર્ષની ઉમરે રેડ લાઇટ એરિયાને અલવિદા કહેવા જઇ રહી છે. વેશ્યાવૃત્તિના ધંધામાં લિપ્ત આ બન્ને બહેનોનો દાવો છે કે તે વિશ્વની સૌથી વૃદ્ધ સેક્સ વર્કર છે. તમને જાણીને હેરાની થશે કે આ બન્ને બહેનોની જિંદગી પર ગત વર્ષે એક ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બનાવવામા આવી હતી.
જી હા, ન્યુઝીલેન્ડની એમ્સટર્ડમના રેડ લાઇટ એરિયામાં 50 વર્ષ વિતાવ્યા બાદ ટ્વિન્સ બહેનો લુઇસ અને માર્ટિને હવે આ વ્યવસાયને અલવિદા કહેવાનું મન બનાવી લીધું છે. આ બહેનોનો દાવો છે કે અત્યારસુધી આ વ્યવસાયમાં 3.55 લાખ ગ્રાહકો સાથે તે રાત વિતાવી ચૂકી છે. રેડ લાઇટ એરિયામાં ગત 50 વર્ષોથી દેહનો વ્યાપાર કરી રહેલી લુઇસ અને માર્ટિનનું કહેવું છે કે હવે દુનિયા બદલાઇ ચૂકી છે. સાથોસાથ વધતી ઉમરે અમને થકાવી દીધી છે.

લુઇસનું કહેવું છે કે તેને આર્થરાઇટિસની બીમારી છે અને તેના કારણે તે સેક્સ પોજીશન બનાવી શકતી નથી અને તેનાથી ગ્રાહકો નારાજ થાય છે. બીજી તરફ માર્ટિન કહે છે કે નવા કાયદા બાદ આ ધંધામાં ઘટાડો થયો છે. માર્ટિન કહે છે કે એક વૃદ્ધ ગ્રાહક તો હજુ સુધી તેની પાસે રોજ આવે છે, નિવૃત થયા બાદ એ ગ્રાહકને ના પાડવી ઘણું દુઃખદાયક હશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
