ન્યૂ કેલેડોનિયામાં 7.6ની તીવ્રતાના ભૂકંપના ઝાટકા, સુનમીનું અલર્ટ જાહેર
ન્યૂ કેલેડોનિયામાં આવ્યો 7.6ની તીવ્રતાનો ભૂકંપ
નવી દિલ્હીઃ સાઉથ પેસિફિકના ન્યૂ કેલેડોનિયામાં 7.6ની તીવ્રતાના ભૂકંપના શક્તિશાળી ઝાટકા અનુભવાયા છે. જે બાદ સુનામીની ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે. PTWCએ બુધવારે ભૂકંપના તેજ ઝાટકા બાદ આ વિસ્તારમાં ખતરનાક સુનામીની ચેતવણી જાહેર કરી છે. આ ભૂકંપ સમુદ્રતટથી 10 કિમી ઉંડાઈ પર હતો અને ન્યૂ કેલેડોનિયાના પૂર્વી તટથી લૉયલ્ટી દ્વીપના લગભગ 155 કિમી પૂર્વ-દક્ષિણમાં હતો.

ભૂકંપનું કેન્દ્ર જ્યારે સપાટીની નજીક હોય છે ત્યારે તે વધુ વિનાશકારક હોય છે. જો કે આ ભૂકંપના ઝાટકા બાદ કોઈપણ પ્રકારની જાન હાનીના અહેવાલ મળ્યા નથી. જ્યારે આ આશંકા બાદ અત્યારે ન્યૂઝીલેન્ડમાં કોઈ પ્રકારની ચેતવણી જાહેર કરવામાં આવી નથી. PTWCએ કહ્યું કે આ ભૂકંપ બાદ સુનામીની ખતરનાક લહેર ઉઠવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
પ્રશાંત મહાસાગર સુનામી ચેતવણી કેન્દ્ર તરફથી આ નથી જણાવ્યું કે સુનામાની લહેર ક્યાં જોવા મળી છે. એએફપી ન્યૂઝ એજન્સી મુજબ, ન્યૂ કેલેડોનિયા અને વનૌતૂની આસપાસના લોકોનું કહેવું છે કે તેમને ભૂકંપના ઝાટકા અનુભવાયા નથી. એ સમયે વનૌતૂમાં સુનામી અલાર્મ પણ એક્ટિવ નહોતું કરવામાં આવ્યું. પ્રશાંત મહાસાગર સુનામી ચેતવણી કેન્દ્ર તરફથી કહેવામાં આવ્યું છે કે તટીય વિસ્તારોમાં ખતરનાક સુનામીની આશંકા છે.
આ પણ વાંચો- બુલંદશહર હિંસાઃ ઈન્સ્પેક્ટર સુબોધનો અંગૂઠો કાપીને લટકેલો હતો, શરીર પર હતા 18 ઘા
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
