Titan Submarine: ટાઇટન સબમરીન દુર્ઘટના બાદ શીખ, ઓશનગેટ કંપનીએ હવે સંશોધન ઓપરેશન બંધ કર્યુ.
અટલાંટિકા મહાસાગરમાં ટાઇટેનિક જહાજનો કાટમાળ દેખાડવા ગયેલી સબમરીન દુર્ઘટનાનો શિકાર બની ગઇ હતી. જેમા સવાર 5 લોકોએ જીવ ગુમાવ્યો હતો. એવામાં આ દુર્ઘટનાથી શીખ લેતા ટાઇટન સબમરીન કંપની ઓશનગેટે પોતાના બધા આ પ્રકારના સંશોધન અભિયાન બંધ કરી દિધા છે .

ટાઇટન સબમરીન હવે દુર્ઘટનાગ્રસ્ત ટાઇટેનિકના જહાજના કાટમાળ દેખાડવા નહી જાય. કંપનીએ એવા તમામ ઓપરેશન બંધ કરવાનો નિર્ણય લીધો છે. ગુરુવારે કહેવામાં આવ્યુ છએ કે, તેમણે બધી જ ગતિવિધિઓને અનિશ્ચિત કાળ સુધી રોકી દિધુ હતુ.
હાલમા જ 18 જુનને રવિવારે ટાઇટેનિકનો કાટમાળ દેખાડવા ગયેલી એટલાકિટકા મહાસાગરનમાં ઉતરી સબમરીન દુર્ઘટનાનો શિકાર થઇ ગઇ હતી. જેમા સવાર 5 લોકોના મૌત થઇ ગયા હતા. મરનાર લોકોમાં બ્રિટિશ અરબપતિ હામિશ હાર્ડિગ, ફ્રેન્ચ ડાઇવર પૌલ હૈનરી, નાર્જેઓલેટ, ઓશનગેટના સીઇઓ સ્ટોકટન રશ, પાકિસ્તાનના સૌથી અમીર વ્યક્તિ શુસાર શહજાદ દાઉદ અને તેનો દિકરો સુલેમાન હતા.
કંપની 1918 ડુબી ગયેલા ટાઇટેનિક જહાજના કાટમાળને દેખાડવા માટે લોકોને લઇ જાય છે. જેના માટે ભારે રકમ પણ ચૂકવી પડે છે. જો કે હાલમાં થેયલી દુર્ઘટના બાદ કંપની મોટુ પગલુ ઉઠવા જઇ રહી છે. હવે તે તમામ ઓપરેશન બંધ કરી દિધા છે.
પોતાના નિવેનદમાં ઓશનગેટે કહ્યુ કે, ટાઇટેનિક જહાજના કાટમાળમાં મિશન દરમિયાન સબમરિનના દુર્ઘટનામાં કંપની સીઇઓ અને ચાર યાત્રીઓની મૌત બાદ તમામ ખોજી વેપારી સંચાલનને બંધ કરી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
