ક્યાક નગ્ન યાત્રી તો ક્યાંક બિકીની એર હોસ્ટેસ, આ છે દુુનિયાની વિચિત્ર એરલાઈન
સમય સાથે લોકોમાં હવાઈ મુસાફરીનો ક્રેજ સતત વધી રહ્યો છે. હવાઈ મુસાફરી સમય બતાવે છે પરંતુ બીજી તરફ કંટાળાજનક પણ છે. હવે કંપનીઓ મુસાફરોની સફર મજેદાર બનાવવા વિવિધ પ્રયોગો કરતી રહે છે.
ફ્લાઈટમાં સવારી પહેલા લાંબી લાઈનમાંથી પસાર થઈને તમારે સવારી સુધી પહોંચવાનું હોય છે. બીજી તરફ ફ્લાઈટમાં માત્ર કલાકો સુધી ફ્લાઇટમાં વાદળો જોઈને સમય વિતાવવો પડે છે. આ જ કારણોથી દુનિયાભરની કેટલીક એરલાઈન સફરને સ્પાઈસી બનાવવા માટે વિવિધ પ્રયોગો કરી રહી છે.

બિકીની ફ્લાઇટ એટેન્ડન્ટ
આ વિવાદાસ્પદ એરલાઇન વિયેટજેટ એવિએશનમાં બિકીનીમાં ફ્લાઈટ એડેન્ડન્ટ જોવા મળે છે. આ એરલાઈનના સીઈઓ ગુયેન થી ફુંઓંગ થાઓએ આ યોજના વિચારી અને અમલમાં મુકી હતી. ફોર્બ્સ અનુસાર, આ ઉભરતા અબજોપતિએ વિચાર્યું કે માત્ર બિકીની પહેરેલી એટેન્ડન્ટ સાથે ફ્લાઈટ શરૂ કરવાથી મુસાફરો આકર્ષાશે.
જર્મન ન્યૂડ એરલાઇન
આ એક જર્મન એરલાઈન કંપની છે. તે મુસાફરોને શહેરના એરપોર્ટથી કેટલાક બાલ્ટિક દરિયાઈ રિસોર્ટ સુધી કપડા વગર સફર કરવાની પરવાનગી આપે છે. 2008 માં શરૂ થયેલી આ એરલાઈન બોર્ડિંગ અને ડીપ્લેનિંગ સમયે મુસાફરોને પુરા કપડા પહેરવા કહે છે. પ્લેનમાં બેસીને યાત્રીઓ ન્યૂડ થઈ શકે છે.
હેલો કીટી એરલાઇન
આ થીમ-આધારિત એરલાઇન સેવા જાપાની ડિઝાઇનર યુકો શિમિઝુ દ્વારા બનાવવામાં આવેલ લોકપ્રિય કાર્ટૂન હેલો કિટ્ટી પર આધારિત છે. આ તાઈવાનની એરલાઈનને જાપાનમાં હેલો કીટીના નિર્માતાઓએ મંજૂરી આપી છે. હેલો કીટી કાર્ટૂન સાથે તૈયાર કરવામાં આવેલ સમગ્ર એરક્રાફ્ટ ઉપરાંત અહીં મળતી તમામ સુવિધાઓ હેલો કીટી થીમ પર આધારિત છે.

હૂટર એયર
પ્રખ્યાત અમેરિકન રેસ્ટોરન્ટ ચેઇન હૂટર્સે એરલાઇન કંપનીઓ સાથે કરાર કર્યા હતા. હૂટર્સ એયર અસ્તિત્વમાં આવ્યા પછી આ સેવા હવે સમાપ્ત થઈ ગઈ હોવા છતાં વિમાને બે હૂટર્સ ગર્લ્સ અને ફ્લાઇટ એર હોસ્ટેસ પૂરી પાડી હતી. જે સ્કિમ્પી ડ્રેસમાં સજ્જ હતી. તેને પ્રવાસીઓનું મનોરંજન કર્યું અને મહેમાનગતિ કરાવી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
