ફ્રાન્સમાં આતંકી હુમલો, સિરિયન વ્યક્તિની ધરપકડ કરાઈ
ફ્રાન્સમાં આતંકી હુમલો થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. સમાચારો અનુસાર, ફ્રાન્સના અલ્પ્સ શહેરમાં એક પાર્કમાં બાળકો પર એક વ્યક્તિએ ચાકુથી હુમલો કર્યો છે. આ ઘટનામાં ઘણા બાળકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.
ફ્રાન્સના ગૃહમંત્રીએ આ હુમલાનું પુષ્ટી કરી છે. તેમણે કહ્યું કે, બાળકો પર ચાકુથી હુમલો કરાયો છે. ફ્રેન્ચ મીડિયાના અહેવાલો અનુસાર, ઘાયલ થયેલા તમામ બાળકો નર્સરીમાં અભ્યાસ કરવા જઈ રહ્યા છે અને તેમની ઉંમર 3 થી 4 વર્ષની છે.

ગૃહમંત્રી ગેરાલ્ડ ડાર્મૈનિને પુષ્ટિ કરતા કહ્યું કે, ગુનેગારની પોલીસે ધરપકડ કરી લીધી છે. સ્થાનિક સાંસદ એન્ટોઈન આર્માન્ડે હુમલાને ઘૃણાસ્પદ ગણાવ્યો અને કહ્યું કે, અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.
AFP સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર, છ બાળકો ઘાયલ થયા છે. અને બે બાળકોની હાલત ગંભીર છે. BFM ટીવી અનુસાર, પીડિતો ત્રણ વર્ષની આસપાસના બાળકો છે.
અહીં તમને જણાવી દઈએ કે, ફ્રાન્સમાં આ પહેલા પણ મોટા આતંકી હુમલા થયા છે. ફ્રાન્સે ઘણા સિરિયાઈ લોકોને આશરો આપ્યો છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
