2024 માં આવી રહી છે અવકાશી આફત, જાણો સોલાર ફ્લેર ધરતી માટે કેટલા ઘાતક?
2023 પૂરું થવામાં થોડા દિવસો બાકી છે ત્યારે અવકાશી આફતના એંધાણ વરતાઈ રહ્યા છે. વૈજ્ઞાનિકોનું માનીએ 2024 માં સોલાર તોફાન આફત મચાવી શકે છે.
હાલમાં જ સોલાર ફ્લેરની એક ઘટના સામે આવી છે. જે છ વર્ષમાં અત્યાર સુધીની સૌથી મોટી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બ્લાસ્ટ અત્યાર સુધીનો સૌથી મોટો બ્લાસ્ટ છે.

અહેવાલો અનુસાર, છેલ્લા છ વર્ષમાં નાની જ્વાળાઓ જોવા મળી હતી પરંતુ આ ઘણી મોટી છે અને પૃથ્વી પર પણ તેની મોટી અસર થવાની ધારણા છે.
વૈજ્ઞાનિકો અનુસાર, સૂર્ય પર થયેલા બ્લાસ્ટને કારણે દક્ષિણ અમેરિકામાં રેડિયો સિગ્નલ પ્રભાવિત થઈ રહ્યા છે. અહીં બે કલાક સુધી સિગ્નલ ઠપ્પ થયા હતા.
તેમનું કહેવું છે કે ટૂંક સમયમાં જ આ ફ્લેરને કારણે પૃથ્વી પર ઘણી જગ્યાએ વીજળીની સમસ્યા જોવા મળશે. આ સિવાય સૂર્ય પર બ્લાસ્ટ થવાને કારણે ઘણી આડઅસર જોવા મળે છે.
જણાવી દઈએ કે, વર્ષ 2024ને લઈને વાતો સામે આવી રહી છે તેને દુનિયાને ડરાવી છે. સૂર્ય પર થયેલા આ વિસ્ફોટથી લોકો ચોંકી ગયા છે અને ડરી ગયા છે. પૃથ્વી પર શું આડઅસર જોવા મળશે તે તો સમય જ કહેશે. હાલમાં વૈજ્ઞાનિકો પણ આ વિસ્ફોટને લઈને ઘણી ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.
જણાવી દઈએ કે, સૂર્યને લઈને એવું માનવામાં આવે છે કે જો ત્યાં વધુ જ્વાળાઓ હોય તો તેની ઓઝોન સ્તર પર નકારાત્મક અસર પડી શકે છે. ઓઝોન સ્તર સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોને રોકવા માટે પૃથ્વી પર ઢાલ તરીકે કામ કરે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
