ક્યારેક બોલિવૂડની આ હસીના માટે ધડકતુ હતુ ડોન દાઉદ ઈબ્રાહિમનું દિલ, જાણો પુરી લવ સ્ટોરી
ભારતનો મોસ્ટ વોન્ટેડ ડોન દાઉન ઈબ્રાહિમ પાકિસ્તાનમાં માર્યો ગયો હોવાના અહેવાલ છે. સમાચાર અનુસાર, તેને ઝેર આપીને મોતને ઘાટ ઉતારાયો છે અને કરાચીમાં દફન કરાયો છે.
જો કે આ સમાચારની કોઈ સત્તાવાર પુષ્ટિ નથી થઈ પરંતુ સોશિયલ મીડિયા પર આ સમાચાર જોર પકડી રહ્યા છે. જણાવી દઈએ કે ઘણા અપરાધિક મામલામાં સંડોવાયેલ દાઉદ 1993ના મુંબઈ આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ છે.

ક્રાઈમની દુનિયાના ડોન દાઉદ ઈબ્રાહિમ વિશે કહેવાય છે કે તેને શરૂઆતથી જ ક્રિકેટ અને ફિલ્મોનો શોખ હતો. તે ઘણી મેચો અને ફિલ્મો પર સટ્ટો લગાવતો અને ઘણી ફિલ્મી સુંદરીઓ પર તેને ક્રશ હતો.
અહેવાલો અનુસાર, રામ તેરી ગંગા મૈલી ફેમ અભિનેત્રી મંદાકિની સાથેના તેના સંબંધોને લઈને ઘણી વાતો છે, પરંતુ તમારામાંથી બહુ ઓછા લોકો જાણતા હશે કે નેવુંના દાયકામાં દાઉદનું દિલ બોલિવૂડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિત પર આવી ગયુ હતુ.
ખલનાયક ફિલ્મ હિટ થયા બાદ માધુરી લો, દાઉદને આપો વાક્ય પાકિસ્તાની મીડિયામાં ફેમસ થઈ ગયું હતું, તે સમયે એક સમાચાર એ પણ જોર પકડ્યું હતું કે દાઉદે માધુરીને દુબઈ આવવાની ઑફર પણ આપી હતી. . જો કે પાછળથી આ સમાચાર માત્ર અફવા સાબિત થયા.
આ સિવાય મંદાકિનીની કારકિર્દી દાઉદના કારણે બરબાદ થઈ હોવાનું કહેવાય છે. દાઉદ ઈબ્રાહિમ સાથે મંદાકિનીનો એક ફોટો વાયરલ થયો હતો. તે મંદાકિનીને પોતાની ગર્લફ્રેન્ડ બનાવીને પાકિસ્તાન લઈ ગયો પરંતુ મંદાકિનીએ તેની સાથેના સંબંધોને ક્યારેય સ્વીકાર્યા નથી.
દાઉદ સાથેના તેના લિંક-અપના સમાચાર બાદ મંદાકિનીને બોલિવૂડમાં કામ મળતું બંધ થઈ ગયું અને ફિલ્મી પડદા પરથી ગાયબ થઈ ગઈ. જો કે થોડા સમય માટે મંદાકિનીએ તેના પુત્ર રબિલ ઠાકુરના મ્યુઝિક આલ્બમથી પુનરાગમન કર્યું અને તે પણ ત્યારબાદ જ્યારે દાઉદ ઈબ્રાહિમને લઈને સવાલો ઉઠાવવામાં આવ્યા તો તેણે ગુસ્સામાં કહ્યું કે, જે થવાનું હતું તે થઈ ગયું, હવે ભૂતકાળને રગડવાનો શું ફાયદો, આ વિશે ઘણું કહી ચુક્યા છો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
