શોપિંગ મોલમાં અંધાધૂન ફાયરિંગ, 3ના મોત

અધિકારીઓના જણાવ્યા અનુસાર આ કોઇ આતંકી હુમલો નથી. ઓળખવિધિ દરમિયાન જાણવા મળ્યું છે કે 45 વર્ષીય રૈડક્લિફ એફ નામનો હુમલાખોર હ્યુસ્ટનનો હતો.જો કે હુમલા બાદ તે મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. અમેરિકન સરકાર પોલીસ મદદની માંગણી કરી રહી છે. સ્થાનિક પોલીસકર્મીઓના જણાવ્યા અનુસાર તેને બિલ્ડિંગ અંદર એક ઇપ્રોવાઇઝ્ડ એક્પ્લોઝિવ ડિવાઇસ લગાવી રાખ્યું હતું.
આ હુમલામાં ઇજા પામેલા લોકોને મિલ્વોઉકીના એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. આ ઘટનાના મુદ્દે વિસ્કોન્સિસના ગર્વનર સ્કોટ વાકરે કહ્યું છે કે કોઇપણ સંજોગોમાં અમે પીડીતોની મદદ કરીશું. આ ઘટના બાદ રિપબ્લિકન પાર્ટીના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પૉલ રિયોને ઘટનાસ્થળે પહોંચી દુખ વ્યક્ત કર્યું હતું.
More From
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
