ચીનના રોડ અકસ્માતમાં 17 લોકોની ઘટના સ્થળે જ ોત, 22 લોક ઘાયલ
ચાઇનામાં મોડી રાત્રે અકસ્માત થતા એક સાથે 17 લોકોના મોથ થયા હતા. ભારે ધુમ્મસના લીધે થયેલા અક્સામાતમાં 17 લોકોના મોત થયા હતા જ્યારે 22 ઘાયલોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામા આવ્યા હતા.
ચીનમાં ભીષણ સડક અકસ્માતમાં તયો હતો જેમા 17 લોકોના માતો થયા છે. જ્યારે 22 લોકો ઘાયલ થયા છે. આ ઘટના ઇસ્ટર્ન ચીનના જિયાઝી પ્રાંતમાં થઇ છે. ઘાયલોને હોસ્પિટલમાં ભરતી કરવામા આવ્ય છે. જ્યાં તેમનો અલાજ ચાલી રહ્યો છે. આ અકસ્માત રાતના 1 વાગ્યે થયો હતો. ઘટનાના કારણની તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાના એક કલાક બાદ નાનચાગ કાઉન્ટી ટ્રાફિક પોલીસ દ્વારા એડવાઇઝરી બહાર પાડવામાં આવી હતી કે, ભારે ધુમ્મસ હોવાને લીધે લોકોને ધ્યાનથી ડ્રાઇવિંગ કરવા કહ્યુ હતુ. ટ્રાફિક પોલીસની એડવાયજરીમાં કહેવામા આવ્યુ છે કે, ડ્રાઇવિંગ વિજિબિલીટી ખરાબ છે. જેના લીધે દુર્ઘટના થઇ શકે છે. એટલે માટે તમારે ફોગ લાઇટ પર ધ્યાન આપવુ જોઇએ. ગાડીને ધીમે અને સાવધાની પૂર્વક ચાલવો, બીજી ગાડીથી દુરી બનાવી રાખી ઓવરટેક ના કરે.

ઉલ્લેખનીય વાત છે કે, ચીનમાં હમેશા સડક દુર્ઘટના થતી રહે છે. સુરક્ષા માનકોનું લોકો અંહી કડકાઇથી પાલન નથી કરતા. ગયા મહિને હાઇવે પર એક વ્યક્તિની મોત થઇ ગઇ હતી. સેંટ્રલ ચીનમાં ધુમ્મસના લીધએ મોટી સંખ્યામાં અકસ્માતનો સિકાર બને છે. સપ્ટેમ્બરમાં 27 યાત્રીઓના મોત થઇ ગઇ છે. આ લોકોને ગુઆઝુ પ્રાંતથી બીજી જગ્યાએ લઇ જવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન દુર્ઘટના સર્જાઇ હતી.
ચીન પહેલાથી જ કોરોના માહામરીથી ઘેરાયેલો છે. હજારો લોકોની મોત કોરોનામાં થઇ ચૂકી છે. દેશમાં કોરોનાને લીધએ લોકોને ભારે મુશ્કેલીનો સામોન કરવો પડી રહ્યો છે. જેકે સરકાર હવે કોરોનાના પ્રતિબંધોમાં છુટ આપી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
