નાઇજરમાં તખ્તો પલટ, સેના ન સત્તા પરિવર્તન કરતા રાષ્ટ્રપતિને પદ પરથી હટાવ્યા
પશ્ચિમી આફ્રિકી દેશ નાઇઝરમાં સેનાએ તખ્તોપલટી દિધો હતો. અંહિયા પ્રેસિડેશિયલ ગાઇડર્સે રાષ્ટ્રપતિ મોહમ્મદ બેજોમની સત્તા પર્થી હટાવી દિધા છે. સૈનિકોએ નેશનલ ટીવી પર આવીને તેની જાહેરાત કરી હતી. સૈનિકોએ પહેલા રાષ્ટ્રપતિને તેના આવાસ પર સીજ કર્યા અને ત્યાર બાદ તેના ઘરના રસ્તાને બ્લોક કર્યા હતા.

આ સાથે જ સૈનિકોએ ઘણા મત્રિયોના ઘરોને પણ બ્લોક કરી દિધા રાષ્ટ્રપતિના ઘરે કર્યા બાદ સૈનિકોએ નેશનલ ટીવી પર જાહેરાત કરી કે હવે રાષ્ટ્રપતિ સ્તામા નથી. સત્તા પરિવર્તન બાદ મોટી સંખ્યામાં લોકો રાષ્ટ્રપતિના સમર્થનમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા .
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
