ન્યૂડ સેલ્ફી પોસ્ટ કરનારી શિક્ષિકા પર છેડાઇ બબાલ!
તવેર(રશિયા), 22 ઓગષ્ટ: એક રશિયન સંગીત શિક્ષિકાએ ભૂલથી પોતાની નગ્ન સેલ્ફી સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર અપલોડ કરી દીધી. શાળાના અધિકારી હવે તેના રાજીનામાની માંગ કરી રહ્યા છે, પરંતુ તેણે પોતાનું રાજીનામું આપવાનો ઇનકાર કરી દીધો છે.
રશિયાના તવેર શહેરની રહેનારી આ શિક્ષિકા એલેના કોર્નિશોન્કોવા (40)એ જણાવ્યું કે તેણે સોશિયલ નેટવર્કિંગ સાઇટ 'વકોન્ટેક' પર પોતાની નગ્ન તસવીર ભૂલથી પોસ્ટ કરી દીધી હતી.
- Pics: મોતથી માત્ર બે ક્ષણ જ દૂર છે આ લોકો!
- આને કહેવાય 'સેલ્ફી', છે તમારામાં હિમ્મત આવી સેલ્ફી લેવાની!
- આ છે ફેસબુકની ટોપ ફન્ની તસવીરો, એક ક્લિક તો બને જ છે!
મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ અને સહકર્મીઓએ સાઇટ પર તેની નગ્ન સેલ્ફી જોઇ અને તેની જાણ શાળાના મેનેજમેન્ટને કરી. શિક્ષિકાએ પોતાના જવાબમાં જણાવ્યું કે અંગ પ્રદર્શનમાં કોઇ ખરાબી નથી અને તેમનું જીવન તેમના બાકીના સહકર્મીઓની તુલનામાં ઘણું સમ્માનનીય છે.
તેમના જણાવ્યા અનુસાર તે માત્ર તેના નજીકના મિત્રોને આ સેલ્ફી બતાવવા માગતી હતી, જે સ્પેનમાં રજાઓ દરમિયાન લેવામાં આવી હતી. પરંતુ શાળાના મેનેજમેન્ટે અધ્યાપિકાને 25 ઓગષ્ટ સુધી રાજીનામું આપવાનો નિર્દેશ કર્યો છે, નહીંતર તેને સસ્પેન્ડ કરી દેવામાં આવશે તેવું જણાવ્યું છે.
જુઓ તસવીરો...

આ શિક્ષિકા માટે વેરણ બની તેની નગ્ન 'સેલ્ફી'!
એક રશિયન સંગીત શિક્ષિકાએ ભૂલથી પોતાની નગ્ન સેલ્ફી સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર અપલોડ કરી દીધી. શાળાના અધિકારી હવે તેના રાજીનામાની માંગ કરી રહ્યા છે, પરંતુ તેણે પોતાનું રાજીનામું આપવાનો ઇનકાર કરી દીધો છે.

આ શિક્ષિકા માટે વેરણ બની તેની નગ્ન 'સેલ્ફી'!
રશિયાના તવેર શહેરની રહેનારી આ શિક્ષિકા એલેના કોર્નિશોન્કોવા (40)એ જણાવ્યું કે તેણે સોશિયલ નેટવર્કિંગ સાઇટ 'વકોન્ટેક' પર પોતાની નગ્ન તસવીર ભૂલથી પોસ્ટ કરી દીધી હતી.

આ શિક્ષિકા માટે વેરણ બની તેની નગ્ન 'સેલ્ફી'!
મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ અને સહકર્મીઓએ સાઇટ પર તેની નગ્ન સેલ્ફી જોઇ અને તેની જાણ શાળાના મેનેજમેન્ટને કરી. શિક્ષિકાએ પોતાના જવાબમાં જણાવ્યું કે અંગ પ્રદર્શનમાં કોઇ ખરાબી નથી અને તેમનું જીવન તેમના બાકીના સહકર્મીઓની તુલનામાં ઘણું સમ્માનનીય છે.

આ શિક્ષિકા માટે વેરણ બની તેની નગ્ન 'સેલ્ફી'!
અધ્યાપિકાના જણાવ્યા અનુસાર તે માત્ર તેના નજીકના મિત્રોને આ સેલ્ફી બતાવવા માગતી હતી, જે સ્પેનમાં રજાઓ દરમિયાન લેવામાં આવી હતી.

વેરણ બની નગ્ન 'સેલ્ફી'!
પરંતુ શાળાના મેનેજમેન્ટે અધ્યાપિકાને 25 ઓગષ્ટ સુધી રાજીનામું આપવાનો નિર્દેશ કર્યો છે, નહીંતર તેને સસ્પેન્ડ કરી દેવામાં આવશે તેવું જણાવ્યું છે.

આ તસવીરોમાં વિચિત્રપણુ તમારે શોધવાનું છે...!
આ તસવીરોમાં વિચિત્રપણુ તમારે શોધવાનું છે...!
વધુ તસવીરો જોવા માટે ક્લિક કરો...

આ 'છેલ્લી સેલ્ફી' બાદ તેઓ મોતને ભેંટી ગયા
આ 'છેલ્લી સેલ્ફી' બાદ તેઓ મોતને ભેંટી ગયા, જુઓ તસવીરો..
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે

Click it and Unblock the Notifications