Video: સમોસા ચોરી કરતા પકડાયા પ્રિન્સ હેરી
બ્રિટનના રાજકુમાર પ્રિન્સ હેરીનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ સમોસા સંતાડીને લઇ જતા નજરે પડી રહ્યા છે.
બ્રિટનના રાજકુમાર પ્રિન્સ હેરીનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ સમોસા સંતાડીને લઇ જતા નજરે પડી રહ્યા છે. ખરેખર પ્રિન્સ હેરી એક લેખક ઘ્વારા આયોજિત કરવામાં આવેલી પાર્ટીમાં પહોંચ્યા હતા જ્યાં નાસ્તા અને ખાવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. મોકો જોઈને પ્રિન્સ હેરીએ પોતાના હાથમાં ખાવાની કોઈ વસ્તુ ઉઠાવી રાખી હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે પ્રિન્સ હેરી પોતાના બંને હાથ પાછળ રાખીને સામાન લોકોની નજરથી બચાવી રહ્યા છે.

પરંતુ જેવો તેમને હાથ પાછળ કર્યો અને તેઓ મહિલાઓના એક સમૂહ પાસે પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી ગયી કે તેમની આ હરકત કેમેરામાં કેદ થઇ ચુકી છે. ત્યારપછી પણ પ્રિન્સ હેરી કેમેરા સામે સ્માઈલ કરીને હાથ પાછળ કંઈક સંતાડતા નજરે પડ્યા. ત્યારપછી તેઓ ગમે તેમ કરીને પોતાના હાથમાં સમોસા સંતાડતા જોવા મળ્યા. તેમનો આ વીડિયો આઇટીવી ન્યુઝ નામના ટ્વિટર હેન્ડલ ઘ્વારા શેર કરવામાં આવ્યો છે.
Caught red-handed!
— ITV News (@itvnews) September 20, 2018
Hungry Prince Harry seems to be taking a snack home after attending the 'Together' cookbook launch with Meghan and her mother pic.twitter.com/Uta8EPB5R8
જયારે રિપોર્ટરે તેના વિશે જાણકારી ભેગી કરી ત્યારે ખબર પડી કે તેમના હાથમાં બીજું કઈ નહીં પરંતુ સમોસું હતું, જેને તેઓ પોતાના માટે પોતાની સાથે લઇ ગયા હતા. પ્રિન્સ હેરી ઘ્વારા આ સમોસું તે સમયે સંતાડવામાં આવ્યું જયારે તેઓ કાર્યક્રમમાં હાજર બાકી મહિલાઓ સાથે ગ્રુપ ફોટો પડાવી રહ્યા હતા. હાલમાં પ્રિન્સ હેરીનો આ વીડિયો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
