મમ્મીના ભયથી તોડ્યું લેપટોપ અને પોર્નહબે આપ્યું ટીનેજરને નવું લેપટોપ!
આપે ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઇ વ્યક્તિ પોર્ન મૂવી જોતા પકડાઈ જાય અને તેનું કોમ્પ્યુટર તોડી નાખવામાં આવે તો તેને પોર્ન વેબસાઇટ તરફથી નવું લેપટોપ ભેંટમાં મળી જાય! છેને આશ્ચર્ય પમાડે તેવી વાત, પણ આ ઘટના સાચી છે. એક વ્યક્તિ જે પોર્ન વેબસાઇટ પર ફિલ્મ જોઇ રહ્યો હતો તેને તેની માતા તેને રંગેહાથે ઝડપી ના લે એટલે તેણે પોતાનું લેપટોપની સ્ક્રીન જાતે તોડી નાખી. અને બીજું શું એ વ્યક્તિને પોર્ન વેબસાઇટે નવું લેપટોપ મોકલી આપ્યું!
આ ટીનેજર જે પોતાનું નામ ડેન્ઝલ જણાવે છે તેણે પોતાના ટ્વિટર એકાઉન્ટમાં પોતાની આ સુખમય ઘટના વિશે જણાવ્યું. તેણે તૂટેલા લેપટોપની તસવીર પોસ્ટ કરીને જણાવ્યું કે 'હું પોર્નહબ ખોલીને બેઠો હતો અને મમ્મી અચાનક જાગી ગયા, મારી પાસે બીજો કોઇ રસ્તો ન્હોતો, એમને ખબર ના પડી જાય એટલે મે મારા લેપટોપની સ્ક્રીન તોડી નાખી.'

પોર્નહબના વાઇસ પ્રેસિડેન્ટ કોરી પ્રાઇસે જણાવ્યું કે 'અમને જાણવા મળ્યું કે ડેન્ઝલ અને તેના લેપટોપ સાથે શું થયું, અમને લાગ્યું કે આવી પ્રતિક્રિયા એ સર્વસામાન્ય છે, અહીં સુધી કે પોર્નહબના એવરેજ મોર્ડન ફેન સાથે પણ આવું બનતું હોય છે.'
Porn website sends new laptop to fan after he smashed computer to stop mother catching himhttp://t.co/vw1ZgzLhjz pic.twitter.com/Mu0Ee11z8x
— Breaking News Feed (@PzFeed) April 16, 2015 -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
