ભારત અને પાકિસ્તાને "શાંતિ"ને એક બીજો મોકો આપ્યો
શુક્રવારે, રશિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સાથે દ્રિપક્ષીય બેઠક કરી. આ બેઠક દરમિયાન બન્ને દેશોના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર હતા. નોંધનીય છે કે આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા પહોંચ્યા હતા. જે બાદ નવાઝ શરીફે હાજરી આપી હતી.
ત્યારે આ અડધો કલાક ચાલેલી બેઠકમાં આંતરાષ્ટ્રિય સીમાનું ઉલ્લંધન, ધુસણખોરી, આતંકવાદ જેવા અનેક મુદ્દોઓ પર ચર્ચા થઇ. વધુમાં બન્ને નેતાઓએ આર્થિક વેપાર મામલે પણ વાતચીત કરી.

નોંધનીય છે કે આ પહેલા પણ બન્ને નેતાઓની નેપાળના કાઠમાંડૂંમાં બેઠક થઇ હતી. પણ તે વખતે દ્રિપક્ષીય વાતચીત નહતી થઇ. જો કે આ પહેલા રમઝાનના પાક. મહિનામાં પીએમ મોદીએ ફોન દ્વારા નવાઝ શરીફને શુભકામનાઓ આપી હતી. અને જે બાદ બન્ને દેશો માછીમારોને છોડ્યા હતા.
ત્યાં જ બીજી તરફ પાછલા બે દિવસથી કાશ્મીરની આંતરાષ્ટ્રિય સીમા પર પાકિસ્તાન દ્વારા આંતરાષ્ટ્રિય સીમાનું ઉલ્લંધન અને ભારે ગોળીબારી થઇ રહી છે. ત્યારે આ લોકોની વાતચીત બાદ વિદેશ સચિવ એસ.જયશંકર પ્રેસ કોન્ફર્ન્સ કરી આ વિષય પર વધુ જાણકારી આપશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
