Pics: અમેરિકન મહિલા સાંસદ તુલસીએ હિન્દુ રીતિ-રિવાજથી કર્યા લગ્ન
વોશિંગ્ટન, 11 એપ્રિલ: એકવાર ફરીથી અમેરિકન કોંગ્રેસની પહેલી અમેરિકન હિન્દુ સભ્ય તુલસી ગબ્બાર્ડે લોકોની સામે એક ઉદાહરણ રજૂ કર્યું છે. તુસલીએ હિન્દુ રીતિ-રિવાજથી પોતાના લગ્ન કર્યા છે, જેની લાંબા સમય સુધી લોકો મિશાલ આપશે.
તુલસીએ પોતાના પૈતૃક નિવાસ સ્થાન હવાઇમાં હિન્દુ વૈદિક મંત્રોની વચ્ચે સિનેમેટોગ્રાફર અબ્રાહમ વિલિયમ્સને પોતાના પતિ માનીને સાત જન્મો માટે પોતાનો સંબંધ બાંધ્યો છે.
નોંધનીય છે કે લગ્ન પહેલા જ તુલસી ગબ્બાર્ડે સ્પષ્ટતા કરી દીધી હતી કે તેઓ લગ્ન બાદ પણ પોતાની સરનેમ અને કુળનામ નહીં બદલે. ઉલ્લેખનીય છે કે ગબ્બાર્ડના આ બીજા લગ્ન છે જ્યારે અબ્રાહમના આ પહેલા લગ્ન છે.
આ પહેલા તેમણે ત્યારે કમાલ કરી હતી કે જ્યારે તેમણે અમેરિકન કેબિનેટનું સભ્યપદ ગ્રહણ કરતી વેળાએ ગીતાના સોગંધ લીધા હતા. તુલસીએ ગીતાના મંત્રોની વચ્ચે શપથ ગ્રહણ કર્યા હતા. અમેરિકન સંસદમાં પહેલી વાર કોઇ સભ્ય માટે ગીતાના મંત્ર વાંચવામાં આવ્યા હતા.
તુલસીના વિવાહ જુઓ તસવીરોમાં..

અમેરિકન સાંસદના અનોખા લગ્ન
અમેરિકન કોંગ્રેસની પહેલી અમેરિકન હિન્દુ સભ્ય તુલસી ગબ્બાર્ડે હિન્દુ રીતિ-રિવાજથી પોતાના લગ્ન કરી લોકોની સામે એક ઉદાહરણ રજૂ કર્યું છે.
|
તુલસીએ હિન્દુ રીતિ-રિવાજથી કર્યા લગ્ન
તુસલીએ હિન્દુ રીતિ-રિવાજથી પોતાના લગ્ન કર્યા છે, જેની લાંબા સમય સુધી લોકો મિશાલ આપશે.
|
તુલસીએ બીજી વખત કરી છે કમાલ
તુલસીએ બીજી વખત કરી છે કમાલ, અમેરિકન કેબિનેટનું સભ્યપદ ગ્રહણ કરતી વેળાએ તેમણે ગીતાના સોગંધ લીધા હતા. તુલસીએ ગીતાના મંત્રોની વચ્ચે શપથ ગ્રહણ કર્યા હતા. અમેરિકન સંસદમાં પહેલી વાર કોઇ સભ્ય માટે ગીતાના મંત્ર વાંચવામાં આવ્યા હતા.
|
તુલસીના બીજા અને અબ્રાહમના પહેલા લગ્ન છે
ઉલ્લેખનીય છે કે ગબાર્ડના આ બીજા લગ્ન છે જ્યારે અબ્રાહમના આ પહેલા લગ્ન છે. લગ્ન પહેલા જ તુલસી ગબાર્ડે સ્પષ્ટતા કરી દીધી હતી કે તેઓ લગ્ન બાદ પણ પોતાની સરનેમ અને કુળનામ નહીં બદલે.
|
તુલસી પોતાના પતિ વિશે શું કહે છે
ગબ્બાર્ડે પોતાના પતિ અંગે જણાવ્યું હતું કે 'અબ્રાહમનો રાજનીતિ સાથે કોઇ સંબંધ નથી. તેઓ ખૂબ જ વિનમ્ર અને સારા વ્યક્તિ છે જે ક્યારેય ચર્ચામાં નથી પડવા માગતા.'
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
