Pakistan Blast : ટ્રેન બોમ્બ બ્લાસ્ટમાં બે મુસાફરના મોત, ચાર ઘાયલ
Pakistan Blast : સ્થાનિક મીડિયા અનુસાર, પેશાવરથી ક્વેટા જતી જાફર એક્સપ્રેસ જ્યારે ચિચવત્ની રેલવે સ્ટેશન પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે આ બ્લાસ્ટ થયો હતો. જેમાં 2 લોકોના મોત થયા હતા.
Pakistan Blast : પાકિસ્તાનમાં ગુરુવારની સવારે એક ટ્રેનમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે. ઘટનાની મળતી માહિતી મુજબ, બલુચિસ્તાના કોઇટા જઇ રહેલી જાફર અક્સપ્રેસમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. જેમાં બે લોકોના મોત થયા થયા છે. આ સાથે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

સ્થાનિક મીડિયા અનુસાર, પેશાવરથી કોઇટા જઇ રહેલી જાફર એક્સપ્રેસ જ્યારે ચિચવત્ની રેલવે સ્ટેશન પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે આ બ્લાસ્ટ થયો હતો.
સ્થાનિક મીડિયા અનુસાર, પેશાવરથી કોઈટા જતી જાફર એક્સપ્રેસ જ્યારે ચિચવત્ની રેલવે સ્ટેશન પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે આ બ્લાસ્ટ થયો હતો. આ અગે જણાવવામાં આવ્યું છે કે, વિસ્ફોટ ઈકોનોમી ક્લાસની બોગી નંબર 6માં થયો હતો. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે, વિસ્ફોટોનું કારણ હજૂ સુધી સમર્થન મળ્યું નથી.
ઉલ્લેખનીય છે કે, જાફર એક્સપ્રેસમાં બ્લાસ્ટનો આ બીજો કિસ્સો છે. ગયા મહિને આ ટ્રેનમાં આવો જ એક બ્લાસ્ટ થયો હતો, જેમાં આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ વિસ્ફોટમાં જાફર એક્સપ્રેસના બે ડબ્બા પણ પાટા પરથી ઉતરી ગયા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
