Pakistan: બિકિનીમાં યુવતીએ બાલકનીમાં આપ્યા પોઝ, video વાયરલ, લોકોએ કહ્યુ - ઈસ્લામિક દેશમાં આ બધુ નહિ ચાલે
પાકિસ્તાનના લાહોરમાં એક યુવતીએ બાલકનીમાં ઉભા રહીને પોઝ આપ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
પાકિસ્તાનમાં એક યુવતીએ બિકિની પહેરીને બાલકનીમાં ઉભા રહી પોઝ આપ્યા છે. યુવતીની આ હરકતથી સમગ્ર દેશમાં પ્રત્યાઘાતો પડી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો તેના પર ગુસ્સો કાઢી રહ્યા છે. વાસ્તવમાં, સોશિયલ મીડિયા પર હાલમાં જ એક બિકિની પહેરેલી યુવતીનો વીડિયો વાયરલ થયો છે. લાહોરનો વીડિયો વાયરલ થયા બાદ હોબાળો મચી ગયો છે. (Image: screengrabs )

આ વીડિયો લાહોરના બહિરા ટાઉનમાં જાસ્મીન શૉપિંગ મોલની સામે આવેલી બિલ્ડિંગનો છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. બિકિની પહેરેલી એક યુવતી બિલ્ડીંગની એક બાલકનીમાં ઉભી છે, જેનો ફોટો પાડી લોકોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો છે. ડેલી પાકિસ્તાનના સમાચાર મુજબ આ વીડિયો લાહોરનો છે. રિપોર્ટ પ્રમાણે વીડિયો એક સંપન્ન સમાજના વિસ્તારમાં સ્થિત એક ચર્ચિત શોપિંગ મોલ પાસે શૂટ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ્સ મુજબ ત્યાંથી પસાર થતા લોકો આ દ્રશ્ય જોઈને ચોંકી ગયા અને વીડિયો બનાવવા લાગ્યા.
વીડિયો ક્લિપમાં યુવતી ટુ-પીસ પહેરેલી અને લાલ ફૂલોનો ગુલદસ્તો લઈને ઉભી રહેલી જોવા મળે છે. સફેદ ટી-શર્ટ પહેરેલો એક યુવક પણ યુવતીની બાજુમાં ઊભો છે. તેના લુક્સ પરથી એવુ લાગી રહ્યુ છે કે બંને કોઈ ફોટોગ્રાફર માટે પોઝ આપી રહ્યા છે જે ફોટો ક્લિક કરી રહ્યો છે. આ ઘટનાએ સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચાવ્યો છે. લોકો આની પાછળનુ કારણ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા યુઝર્સ મહિલાને અભદ્ર વર્તન માટે ઝાટકી રહ્યા છે, ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર યુવતીને ઝાટકી દીધી છે. જ્યારે કેટલાક લોકો તેનો બચાવ કરી રહ્યા છે.
અમુક યુઝર્સનુ કહેવુ છે કે પાકિસ્તાન જેવા રૂઢિચુસ્ત દેશમાં આવા કૃત્યો પર કાયદાકીય પગલાં લેવાની જરૂર છે. વળી, કેટલાક લોકોનુ કહેવુ છે કે તેનો વીડિયો તેની સંમતિ વિના ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. એક યુઝરે લખ્યુ કે લાહોરમાં શું ચાલી રહ્યુ છે? વીડિયો પર એકે મજાક કરીને લખ્યુ કે શું આ છોકરી પોતાને મિસ વર્લ્ડ માની રહી છે? હાથમાં બુકે લઈને જોકર લાગી રહી છે. જો કે, વાયરલ વીડિયોની સત્યતાની હજુ સુધી સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી.
Is it Islamic Republic of #Pakistan?
— Rabia Malik (@RabiaMalik01) January 23, 2023
A girl spreading vulgarity in #Bikini in front of #JasmineMall #BahriaTown, #Lahore!#ElectricityShutDown #poweroutage #powercut #electricity #PowerBreakDown pic.twitter.com/tdIf7Chz9Y
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
