#Oscare2018 : ઓસ્કાર વિજેતાઓનું આખું લિસ્ટ વાંચો અહીં
90માં એકેડમી એવોર્ડ એટલે કે ઓસ્કાર એવોર્ડ કાર્યક્રમ ડોલ્ફી થિયેટરમાં શરૂ થઇ ચૂક્યો છે. જાણો ઓસ્કાર વિજેતાઓનું આખું લિસ્ટ વાંચો અહીં.
અમેરિકાના કેલિફોર્નિયા ખાતે 90માં એકેડમી એવોર્ડ એટલે કે ઓસ્કાર એવોર્ડ કાર્યક્રમ ડોલ્ફી થિયેટરમાં શરૂ થઇ ચૂક્યો છે. નોંધનીય છે કે ઓસ્કાર એવોર્ડ હોલીવૂડના સર્વોચ્ચા નામી એવોર્ડ માનવામાં આવે છે. આ એવોર્ડમાં ફિલ્મ "ડનકિર્ક" અત્યાર સુધીમાં ત્રણ એવોર્ડ પોતાના નામે કરી ચૂકી છે. ફિલ્મે અત્યાર સુધી બેસ્ટ સાઉન્ડ એડિટિંગ, બેસ્ટ સાઉન્ડ મિક્સિગ અને બેસ્ટ ફિલ્મ એડિટિંગ જેવા ટેકનીકલ એવોર્ટ પોતાના નામે કર્યા છે. આ વખતના ઓસ્કારમાં અનેક વાતો છે જે ખાસ છે. વળી ઓસ્કારમાં આ વખતે 9 ફિલ્મો વચ્ચે જોરદાર ટક્કર થઇ છે. વળી ઓસ્કારના ઇતિહાસ પહેલી વાર તેવું બન્યું છે કે ટ્રાંસજેન્ડર એક્ટ્રેસ ડેનિયલા વેગા આ એવોર્ડને પ્રેજન્ટ કર્યો હતો. તો એનિમેશનથી લઇને બેસ્ટ એક્ટર અને એક્ટ્રેસના એવોર્ડ કોના નામે ગયા તે અંગે જાણો અહીં...

Oscar Winner list
- ગેરી ઓલ્ડમેનને 'ડાર્કેસ્ટ હવર' માટે મળ્યો શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ
- ધ શેપ ઓફ વોટરને મળ્યો બેસ્ટ ફિલ્મનો એસ્કાર એવોર્ડ
- ફોર્નાસિસ મેકડોનાલ્ડને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો ફિલ્મ થી બિલબોર્ડસ આઉટસાઇડ ઇબિંગ, મિસોરી માટે
- ગુઇલેર્મો ડેલ ટોરેને ધ શેપ ઓફ વોટર ફિલ્મ માટે શ્રેષ્ઠ ડાયરેક્ટરનો ઓસ્કાર એવોર્ડ મળ્યો
- જોર્ડન પીલેને ગેટ આઉટ માટે મળ્યો શ્રેષ્ઠ ઓરિજનલ સ્ક્રીનપ્લે એવોર્ડ
- ઓસ્કાર એવોર્ડ - એલિસન જેનીને મળ્યો સર્વશ્રેષ્ઠ સહ અભિનેત્રીનો એવોર્ડ
- બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ સૈમ રોકવેલને મળ્યો છે. આ એવોર્ડ તેમણે થ્રી બિલબોર્ડસ આઉટસાઇડ એવિંગ, મિસૂરી માટે આપવામાં આવ્યો છે.
- બેસ્ટ મેકઅપ એન્ડ હેરસ્ટાઇલ માટે ડાકેસ્ટ ઓવરને એવોર્ડ આપવામાં આવ્યો છે.
- બેસ્ટ કોસ્ચ્યૂમ માટે ફેંટમ થ્રેડને એવોર્ડ આપવામાં આવ્યો છે.
- બેસ્ટ ડોક્યૂમેન્ટ્રી ફિચર ફિલ્મનો એવોર્ડ અકેરસને આપવામાં આવ્યો છે.
- બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન એવોર્ડ શેપ ઓફ વોટરને આપવામાં આવ્યો છે.
- બેસ્ટ ફોરન લેંગવેજ ફિલ્મ માટે અ ફેન્ટેસ્ટિક વુમનને એવોર્ડ આપવામાં આવ્યો છે. જે એક ચીલીયન ફિલ્મ છે.
- કોકોને બેસ્ટ એનિમેટેડ ફિચર ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો છે.

Oscar Award 2018

બેસ્ટ એનિમેટેડ ફિલ્મ
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
