હવે કોન્ટેક્ટ લેન્સમાં જ હશે દૂરબીન
હવે સંશોધનકર્તાઓએ એવા કોન્ટેક્ટ લેન્સ તૈયાર કર્યા છે, જેના ચશ્માની સાથે પહેરતા જ દૂરની વસ્તુઓ જોવા માટે દૂરબીનની જરૂર નહીં પડે.ચશ્માની સાથે પહેરતા જ આ લેન્સ દૂરની વસ્તુને 2.8 ગણી મોટી અથવા તો નજીક બતાવશે.

1

2
આ માટે ચશ્માના ગ્લાસીસમાં એવા પોલરાઇજ્ડ ફિલ્ટર્સ લગાવવામાં આવ્યા છે જે અલગ અલગ દિશાઓમાંથી આવનારા પ્રકાશના કિરણોને અક જ દિશામાં મોકલી આપે છે. આ ઉપરાંત ચશ્મા પહેનનારી વ્યક્તિ એ પણ નક્કી કરી શકશે કે ક્યારે તેણે દૂરબીન વાળી દ્રષ્ટિથી જોવું છે અને ક્યારે સામાન્ય દ્રષ્ટિથી જોવું છે. તે ક્યારે પણ સામાન્ય અને દૂરબીનવાળી દ્રષ્ટિ વચ્ચે સરળતાથી ફેરફાર કરી શકે છે.

3
દૂરબીનવાળા ચશ્માની શોધ વધતી ઉંમરને પગલે આંખોની રોશની ઓછી થવાની મુશ્કેલીના ઉપાય રૂપે વિકસાવવામાં આવ્યા છે. સંશોધકોએ કેન્ટેક્ટ લેન્સમાં એક મુખ્ય ક્ષેત્ર નક્કી કર્યું છે, જેને સમાન્ય દ્રષ્ટિ માટે પ્રકાશ મળે છે. જ્યારે તેની ફરતે એક એવું પડ તૈયાર કર્યું છે જે દૂરની વસ્તુને નજીક બતાવે છે.

4
આ માટે ખાસ પ્રકારના નાના નાના એલ્યુમિનિયમના અરીસા વસ્તુને મોટી કરીને બતાલલા માટે ચારે બાજુ પ્રકાશને ચાર ગણો વધારીને રેટિના તરફ મોકલી આપે છે. મોટી કરવામાં આવેલી તસવીરને જોવા માટે પોલરાઇઝ્ડ સેટિંગ્સવાળા ચશ્મા જરૂરી છે.

5
કેલિફોર્નિયા યુનિવર્સિટી, સેન ડિગેઓના જોસેફ ફોર્ડ અને સ્વિત્ઝરલેન્ડના ઇપીએફએલના એરિક ટ્રેમ્બલેના નેતૃત્વમાં સંશોધનકર્તાઓએ ફિલ્ટર કરવા માટે સેમસંગ થ્રીડી ટીવી સેટમાં ઉપયોગમાં લેવામાં આવતા લેન્સનો ઉપયોગ કર્યો છે. આ શોધકર્તાઓએ તૈયાર કરેલા પ્રથમ પ્રાયોગિક લેન્સનો વ્યાસ 8 મિમી, જાડાઇ એક મિમી અને ખાસ પરતવાળા વિસ્તારમાં જાડાઇ 1.17 મિમી રાખી છે.

-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત

Click it and Unblock the Notifications