NIA એ લંડનમાં ભારતીય હાઈ કમિશન પર હુમલાના CCTV જારી કર્યા
લંડનમાં ભારતીય હાઈ કમિશન પર હંગામો મચાવનારા ખાલિસ્તાની તત્વોના સીસીટીવી જારી કરાયા છે. એનઆઈએએ આ મુદ્દે લોકોને જાણકારી આપવા અપીલ કરી છે અને માહિતી આપનારા લોકોની જાણકારી ગુપ્ત રખાશે.
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ લોકોને ખાલિસ્તાની તત્વો દ્વારા લંડનમાં ભારતીય હાઈ કમિશન પર 19 માર્ચે થયેલા હુમલા સાથે સંબંધિત માહિતી આપવા વિનંતી કરી છે. NIA ગુનેગારોને ઓળખવામાં મદદ માટે હુમલાના સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા છે.

NIAએ સીસીટીવી જારી કરતા કહ્યું કે, જો કોઈ સીસીટીવીમાં ઉપદ્રવ કરી રહેલા લોકો વિશે માહિતી આપશે તો ઓળખ આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.
જણાવી દઈએ કે, 19 માર્ચે ખાલિસ્તાન સમર્થકોએ ભારતીય હાઈ કમિશન પર હુમલો કર્યો હતો. આ દરમિયાન ખાલિસ્તાન સમર્થકોએ ત્રિરંગાનું અપમાન કર્યું હતું અને કેમ્પસમાં તોડફોડ કરી હતી.
CCTV footage of the 19th March attack by anti-national elements on the High Commission of India in London, UK as released by the National Investigation Agency (NIA).
— ANI (@ANI) June 12, 2023
NIA has appealed to the public to provide information regarding the people seen in the CCTV footage. pic.twitter.com/cU3PVoHwCb
આ ઘટનામાં બે સુરક્ષાકર્મીઓ પણ ઘાયલ થયા હતા. અહેવાલો અનુસાર, ઘટના સમયે ભારતીય હાઈ કમિશન બહાર સુરક્ષા વ્યવસ્થા માત્ર નામમાત્ર હતી, જેના કારણે હુમલાખોરો સરળતાથી ઘટનાને અંજામ આપી શક્યા હતા. હુમલાખોરોની સંખ્યા લગભગ 50 આસપાસ હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
