શનિ ગ્રહ પરથી આવી દેખાય છે આપણી પૃથ્વી
અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાએ શનિની કક્ષામાં પરિક્રમા કરી રહેલા એક અંતરિક્ષ યાન દ્વારા અંદાજે એક અરબ માઇલ દૂરથી લેવામાં આવેલી પૃથ્વી અને ચંદ્રની તસવીરો રજૂ કરી છે. કેસિની નામન આ અંતરિક્ષ યાને 19 જુલાઇએ આ તસ્વીરો ખેંચી હતી. આ તસવીરોમાં પૃથ્વી અને તેનો એકમાત્ર ઉપગ્રહ ચંદ્રમાં એક બિંદૂ જેવા જોવા મળે છે.
આ તસવીરો થકી વૈજ્ઞાનિકો વોયજર-એક તરફથી 1990માં લેવામાં આવેલી પેલ બ્લૂ ડોટની તસવીરો પ્રત્યે સન્મન વ્યક્ત કરવા માગે છે. આ પહેલીવાર થયું હતું કે જ્યારે લોકોને પહેલાતી જ ખબર હતી કે તેમની ઘણે દૂરથી તસવીર લેવામાં આવી રહી છે.
નાસા તરફથી શરૂ કરવામાં આવેલા કાર્યક્રમ હેઠળ કેસિની પર લગાવવામા ંઆવેલા કેમેરાનું સંચાલન કરનારી ટીમના પ્રમુખ કૈરોલિન પાર્કોએ લોકો સાથે હાસ્ત ધૂનૂન કરતા કહ્યું કે, તેને અંતરગ્રહીય અંતરિક્ષ ફોટો સેશનનું નામ આપવામાં આવ્યું છે. તો ચાલો નાસા દ્વારા પોતાની વેબસાઇટ પર રજૂ કરવામાં આવેલી તસવીરો નિહાળીએ.

અંતરગ્રહીય અભિવાદનનો આનંદ ઉઠાવ્યો
કોલોરાડોના બ્યૂલડરના અંતરિક્ષ વિજ્ઞાન સંસ્થાનથી ડોક્ટર પાર્કોએ કહ્યું કે, મને આ રોમાંચિત કરી રહ્યું છે કે વિશ્વભરના લોકો પોતાની સામાન્ય ગતિવિધિઓમાંથી થોડો સમય કાઢીને બહાર આવ્યા અને તેમણે રોબોટ અને તસવીરોને બનાવનારા અંતરગ્રહીય અભિવાદનનો આનંદ ઉઠાવ્યો.

પૃથ્વીની આ તસવીર દૂર્લભ છે
તેમણે કહ્યું કે, અતંરિક્ષયાન દ્વારા પૃથ્વીની જે તસવીરો લેવામાં આવી છે, તે ઘણી જ દુર્લભ છે, કારણ કે આ સૌર પ્રણાલીની બહારથી લેવામાં આવી છે. આ અંતરેથી પૃથ્વી સૂર્યની ઘણી નજીક છે.

સૂર્ય તરફ જોવામાં આવે તો થઇ શકાય છે અંધ
આ અંતરેથીજો કોઇ વ્યક્તિ સીધું જ સૂર્ય તરફ જુએ તો તેની આંખોની રોશની જઇ શકે છે અને કેમેરામાં લાગેલા સંવેદનશીલ યંત્ર ચમકતા કિરણોથી ખરાબ થઇ શકે છે.

સૂર્ય, શનિની પાછળ જતો રહ્યો ત્યારે ખેંચી તસવીર
અંતરિક્ષયાને આ તસવીરો ત્યારે ખેંચી જ્યારે સૂર્ય, શનિની પાછળ જતો રહ્યો હતો અને પ્રકાશ આવતો બંધ થઇ ગયો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
