કેનેડાના ટોરંટોમાં ગોળીબારી, 1 વ્યક્તિની મૌત અને 9 ઘાયલ
કેનેડાના ટોરંટોમાં રવિવારે રાત્રે ગોળીબારીમાં 9 લોકોના ઘાયલ થવાની ખબર આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ગોળીબારીમાં એક બાળક પણ શામિલ છે.
કેનેડાના ટોરંટોમાં રવિવારે રાત્રે ગોળીબારીમાં 9 લોકોના ઘાયલ થવાની ખબર આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ગોળીબારીમાં એક બાળક પણ શામિલ છે. આ ઘટનામાં એક વ્યક્તિની મૌત પણ થઇ ચુકી છે. ન્યુઝ અજેન્સી એએફપી ઘ્વારા આ જાણકારી આપવામાં આવી છે. ટોરંટો પોલીસ ઘ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર એવું લાગી રહ્યું છે કે તેમને ઘટના માટે જવાબદાર વ્યક્તિને મારી નાખ્યો છે.

આ ઘટના ટોરંટોના પૂર્વમાં આવેલા ડેનફોર્થ અને લોગન એવન્યુની છે. આ બંને ટોરંટોના વ્યસ્ત વિસ્તારો છે. પોલીસ અને ડોક્ટરોની ટીમ ઘટનાસ્થળ પર હાજર છે. હજુ સુધી આ જાણકારી નથી મળી શકી કે ઘટનામાં કેટલાક લોકો ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યા અનુસાર હજુ સુધી 8 લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. આ ઘટનાની હજુ વધારે જાણકારી માટે રાહ જોવાઈ રહી છે.
Mass shooting in Toronto leaves 9 wounded, gunman dead https://t.co/m3aMNMWAWK pic.twitter.com/PeRlfSPjFT
— CBS News (@CBSNews) July 23, 2018
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
