વેટિકન સીટીમાં મધર ટેરેસાને સંતની ઉપાધિ અપાઇ...
મધર ટેરેસા હવે સંત ટેરેસા બની ચુકી છે. વેટિકન સીટીના સેન્ટ પીટર સ્કેવેરના રોમન કેથેલિક ચર્ચના પૉપ ફ્રાન્સિસએ મધર ટેરેસાને સંતની ઉપાધિ આપી છે. ભારત સરકાર તરફથી વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ જાતે આ પળની સાક્ષી બની. તેની સાથે સાથે બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ તે સમય હાજર રહ્યા.
વેટિકન સિટીમાં ભારત રત્ન મધર ટેરેસાને સંતની ઉપાધિ આપવામાં આવી. કૈથોલિક ઇસાઇયોંના સૌથી મોટા ધર્મગુરુ પોપ ફ્રાંસિસે આ મામલે એલાન કર્યું હતું. હજારોની સંખ્યામાં લોકો વેટિકન સિટી યોજાનાર આ કાર્યક્રમમાં હાજર રહ્યા છે.

કોણ હતી મધર ટેરેસા
- મધર ટેરેસાનો જન્મ 26 ઓગષ્ટ 1910માં અલ્બાનીયામાં થયો હતો.
- 1928 માં તેઓ નન બન્યા હતા.
- નન બન્યા પછી લોકો તેમને સિસ્ટર ટેરેસાના નામથી બોલાવવા લાગ્યા.
- નોબલ પુરસ્કાર વિજેતા મધર ટેરેસાએ 1950માં મિશનરી ઓફ ચેરેટીની સ્થાપનાં કરી. જે અત્યારે 133 દેશોમાં કામ કરે છે.
- 5 સપ્ટેમ્બર 1997માં મધર ટેરેસાનું નિધન થયું હતું.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
