માઇકલ જેક્સનની દીકરી પેરિસે આત્મહત્યાનો પ્રયાસ કર્યો

આ ઘટનાની પુષ્ટિ પેરિસ જેક્સનની માતા ડેબી રોએ કરી છે. જો કે હજી સુધી વિગતો મળી નથી કે પેરિસ જેક્સને કેવી રીતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે પ્રાપ્ત અહેવાલો અનુસાર પેરિસે દવાનો ઓવર ડોઝ લીધો હતો. એક અન્ય અહેવાલ અનુસાર પેરિસે પોતાના કાંડાની નસ કાપીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના મધ્યરાત્રિના સમયે બની હતી.
ઉલ્લેખનીય છે કે માઇકલ જેક્સનનું મૃત્યુ વર્ષ 2007માં થયું હતું. વકીલના જણાવ્યા અનુસાર પિતાના અવસાન બાદ પેરિસ જેક્સન ડિપ્રેશનમાં આવી ગઇ હતી.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
