મળો દુનિયાની સૌથી ખૂબસૂરત ચોરને, કોણ છે ફેમસ બિકીની થીફ સ્ટેફની બ્યુડોઇન?

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર દુનિયાની સૌથી ખૂબસૂરત ચોરની ચર્ચા છે. મુળ કેનેડાની સ્ટેફની પર 114 ગુનાનો આરોપ છે અને તેની ખૂબસૂરતીને કારણે ચર્ચાએ ચડી છે.

દુનિયામાં ઘણા અપરાધીઓ તેના ક્રાઈમને અંજામ આપવાના અનોખા તરીકાને કારણે કુખ્યાત છે. પરંતુ આજે અમે જે અપરાધી વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે તેની ખૂબસૂરતીને કારણે ફેમસ છે. આ એક મહિલા છે અને તેની ખૂબસૂરતીને કારણે સૌથી સુંદર ચોર તરીકે જાણીતી છે.

મોસ્ટ સેક્સિયસ્ટ થીફ

મોસ્ટ સેક્સિયસ્ટ થીફ

આ દિવસોમાં સૌશિયલ મીડિયા પર મોસ્ટ સેક્સિયસ્ટ થીફની જોરદાર ચર્ચા છે. 114 ગુનાઓને અંજામ આપી ચૂકેલી આ ચોરને કોર્ટમાં રજૂ કરાતા જજ પણ વિચારમાં પડી ગયા હતા.

કોણ છે બિકીની ચોર સ્ટેફની બ્યુદોઇન?

કોણ છે બિકીની ચોર સ્ટેફની બ્યુદોઇન?

સોશિયલ મીડિયા પર બિકીની ચોર અને સેક્સી ક્રિમિનલ તરીકે ફેમસ થઈ રહેલી આ મહિલા મુળ કેનેડાની છે. આ ગુનેગાર બીજું કોઈ નહીં પણ એક મહિલા છે. સ્ટેફની બ્યુદોઇન તેની ખૂબસૂરતીને કારણે ઝડપથી ફેમસ થઈ રહી છે.

સ્ટેફનીના નામે 114 ગુના છે

સ્ટેફનીના નામે 114 ગુના છે

સ્ટેફની બ્યુદોઇનને લોકો બિકીની ચોરના નામે બોલાવે છે. તે અત્યારસુધીમાં 114 જેટલા ગુનાઓ કરી ચુકી છે અને તેની હોટ એન્ડ બોલ્ડ તસવીરો માટે ચર્ચામાં છે.

સ્ટેફની બ્યુદોઇન સૌપ્રથમ 2014માં ચર્ચામાં આવી

સ્ટેફની બ્યુદોઇન સૌપ્રથમ 2014માં ચર્ચામાં આવી

દુનિયાની સૌથી હોટેસ્ટ ક્રિમિનલ સ્ટેફની બ્યુદોઇન સૌપ્રથમ 2014માં ચર્ચામાં આવી હતી. પહેલી વખત તેની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજુ કરાઈ હતી. કોર્ટમાં જજ પણ તેની ખૂબસૂરતી જોઈને વિચારતા રહી ગયા હતા.

સ્ટેફની પહેલા નર્સ હતી

સ્ટેફની પહેલા નર્સ હતી

એક સમયે નર્સ રહેલી સ્ટેફનીને પહેલીવાર કોર્ટમાં રજૂ કરાઈ ત્યારે તે માત્ર 22 વર્ષની હતી. આગળ જતા તેને ચોરીની લત લાગી. સ્ટેફનીની ટોકી કરવાની ટેકનીકે લોકોને ચૌકાવી દીધા હતા.

મેગેઝીને તેને સેક્સી ક્રિમિનલ તરીકે પ્રમોટ કરી

મેગેઝીને તેને સેક્સી ક્રિમિનલ તરીકે પ્રમોટ કરી

આગળ જતા એક કેનેડિયન ફેશન મેગેઝીને તેને સેક્સી ક્રિમિનલ તરીકે પ્રમોટ કરી. આ મુદ્દે કોર્ટે મેગેઝિન પર આવું નામ આપીને મોડલિંગને પ્રોત્સાહન આપવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

સ્ટેફનીએ નાની ઉમરમાં 44 ચોરીઓને અંજામ આપ્યો

સ્ટેફનીએ નાની ઉમરમાં 44 ચોરીઓને અંજામ આપ્યો

સ્ટેફનીએ નાની ઉંમરમાં જ 44 ઘરફોડ ચોરી કરી હતી. સ્ટેફનીના જણાવ્યા અનુસાર, તે દરવાજો તોડ્યા વગર કોઈના પણ ઘરની બારીમાંથી અંદર જતી અને જે પણ લક્ઝરી ચીજવસ્તુ હતી તે સાફ કરી લેતી હતી.

હથિયાર વગર લાઈસન્સ રાખવાનો પણ આરોપ

હથિયાર વગર લાઈસન્સ રાખવાનો પણ આરોપ

સ્ટેફની પર હથિયાર વગર લાઈસન્સ રાખવાનો પણ આરોપ લાગ્યો છે. એટલુ જ નહીં તેણે પોતાની ગેંગમાં ત્રણ બાળકોને પણ સામેલ કર્યા હતા. આ બાળકોની ઉમર 13, 17 અને 15 વર્ષ હતી.

માત્ર 90 દિવસની સજા મળી

માત્ર 90 દિવસની સજા મળી

અહીં સૌથી ખાસ વાત એ કે સ્ટેફનીને આ આરોપોમાં માત્ર 90 દિવસની સજા મળી. તેને અનોખી સજા મળી હતી. રિપોર્ટ અનુસાર તેને માત્ર શનિવાર અને રવિવારના દિવસે જ જેલમાં રાખવામાં આવતી અને બાકીના દિવસોમાં તેને મુક્ત કરવામાં આવતી હતી.

હોલીવુડ ફિલ્મોમાં કામ કરવાની ઓફર મળી

હોલીવુડ ફિલ્મોમાં કામ કરવાની ઓફર મળી

કોર્ટમાં હાજર થયા બાદ સ્ટેફની જાણીતી બની અને તેને ઘણા મોડલિંગ એસાઈનમેન્ટ પણ મળ્યા હતા. અહીંથી આગળ સ્ટેફનીને હોલીવુડમાંથી ફિલ્મોમાં કામ કરવાની ઓફર પણ મળી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X