Mathira Mohammad Video : કોણ છે માથિરા મોહમ્મદ, જેવા પ્રાઈવેટ વીડિયોએ હંગામો મચાવ્યો?
Mathira Mohammad Private Video Leak : હાલ સોશિયલ મીડિયા પર પાકિસ્તાની સ્ટાર્સ અને ઈન્ફ્લૂએન્સર્સના એક પછી એક વીડિયો લીક થઈ રહ્યાં છે.
મિનાહિલ મલિક પછી ઇમશા રહેમાન બાદ હવે વધુ એક સ્ટાર્સનો પ્રાઈવેટ વીડિયો લીક થયો છે. માથિરા મોહમ્મદના એક વીડિયોએ સોશિયલ મીડિયા પર હંગામો મચાવ્યો છે.

પાકિસ્તાની સોશિયલ ઈન્ફ્લૂએન્સર માથિરા મોહમ્મદનો ખાનગી વીડિયો ઇન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. માથિરાના પ્રાઈવેટ વીડિયો અને તસવીરો વાયરલ થતા લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. હવે માથિરાએ પોતે આ મામલે ખુલાસો કર્યો છે.
માથિરા મોહમ્મદે કહ્યું કે, મારા નામ અને ફોટોશૂટની તસવીરોનો લોકો દુરુપયોગ કરી રહ્યા છે. આમાં નકલી વસ્તુઓ ઉમેરવામાં આવી રહી છે. મહેરબાની કરીને શરમ કરો. મને આ ગંદી વસ્તુઓથી દૂર રાખો.
પ્રાઈવેટ વીડિયો અંગે માથિરાએ કહ્યું કે, તેની સાથે 2 વર્ષ પહેલા પણ આવી ઘટના બની હતી. તે સમયે તેણે આ મામલે પાકિસ્તાનની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને ફરિયાદ કરી હતી. હવે આ વીડિયો ફરી લીક થયો છે ત્યારે માથિરાએ તેને પોતાની વિરુદ્ધનું ષડયંત્ર ગણાવ્યું છે.
માથિરાએ લોકોને અપીલ કરી છે કે આ વીડિયો ન ફેલાવો. જણાવી દઈએ કે, 33 વર્ષીય માથિરા મોહમ્મદ પાકિસ્તાની મોડલ, ટીવી હોસ્ટ અને ડાન્સર ઉપરાંત એક્ટ્રેસ અને સિંગર પણ છે. તે ઘણા મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે. આ સિવાય તે ટીવી હોસ્ટ તરીકે ખૂબ લોકપ્રિય છે. તેણીએ 2012માં પંજાબી સિંગર ફરરાન જે મિર્ઝા સાથે લગ્ન કર્યા છે. બંનેએ 2018માં છૂટાછેડા પણ લીધા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
