માણસના પાદથી પૃથ્વી રહેવા લાયક નહીં રહે, વૈજ્ઞાનિકોનો ચૌકાવનારો દાવો
સમયે સમયે દુનિયા ખતમ થવાની વાતો સામે આવતી રહે છે. હવે આવી જ એક થિયરી રજુ કરીને વૈજ્ઞાનિકોએ પુરી દુનિયાને ચૌકાવી છે.
દુનિયાના અંતને લઈને ઘણી વખત વિવિધ દાવા થયા છે. ઉલ્કા પૃથ્વી સાથે અથડાશે કે સમગ્ર વિશ્વ બરફથી થીજી જશે વગેરે જેવી થિયરીઓ આવતી રહે છે. હવે એક અધ્યયનમાં એક ચોંકાવનારી વાત સામે આવી છે.

નિષ્ણાતો અનુસાર, પૃથ્વીના લુપ્ત થવાનું કારણ માણસ પોતે જ હશે. હવે તમે વિચારતા હશો કે મનુષ્ય એવું શું કરશે કે દુનિયા ખતમ થશે?
નિષ્ણાતો અનુસાર, 200 વર્ષમાં કંઈક એવું થશે જે આ વિશ્વને વિનાશના આરે લાવી દેશે. સ્થિતિ એવી છે કે શ્વાસ લેવામાં પણ તકલીફ થશે. નિષ્ણાતો અનુસાર, આ સ્થિતિ માનવ પાદ અને ડકારના કારણે થશે. પૃથ્વી આનાથી મિથેન અને નાઈટ્રસ ઓક્સાઈડથી ભરાઈ જશે.
નિષ્ણાતોના મતે 200 વર્ષમાં પૃથ્વી પર દુર્ગંધનું કારણ માનવ પાદ અને ડકાર હશે. વૃદ્ધ લોકો હવામાં એટલી બધી ગંધ છોડશે કે પૃથ્વીની હાલત ખરાબ થઈ જશે. તેનાથી પૃથ્વી પર ગંદી હવા તો ફેલાશે જ પરંતુ ગ્લોબલ વોર્મિંગ પણ વધશે. લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગશે.
નિષ્ણાતોના મતે આગામી 200 વર્ષમાં દુનિયા વધુ ખરાબ થઈ જશે. પૃથ્વીનું તાપમાન નોંધપાત્ર રીતે વધશે. ગરમી એટલી વધી જશે કે લોકો પૃથ્વી પર રહી શકશે નહીં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
