મહાત્મા ગાંધીના ચરખાની UKમાં 1,10,000 પાઉન્ડમાં લિલામી
લંડન, 6 નવેમ્બર : મહાત્મા ગાંધીજીનો ચરખો જે એમણે 'ભારત છોડો આંદોલન' સમયે પુણેની યરવડા જેલમાં વાપર્યો હતો એની મંગળવારે યુનાઇટેડ કિંગડમ ખાતે લિલામી યોજવામાં આવી હતી. આ લિલામીમાં આ ઐતિહાસિક ચરખો 1,10,000 પાઉન્ડમાં વેચાયો હતો.
એક્સપર્ટનું કહેવું છે કે આ ચરખો એની અપેક્ષિત કિંમત કરતાં બમણી કિંમતમાં વેચાયો હતો. શ્રાપશાયર ખાતે મુલોક ઓક્શન હાઉસ દ્વારા ગાંધીજીનાં ચશ્માં અને અન્ય ઐતિહાસિક દસ્તાવેજોની પણ લિલામી યોજવામાં આવી હતી, જે આશરે 20,000પાઉન્ડમાં વેચાયા હતા.

મુલોક ઓફિસના મિચેલ મોરિસે એક સમાચાર સંસ્થાને જણાવ્યું હતું કે છેલ્લી ઘડીએ કરવામાં આવેલી લિલામીમાં 20,000 પાઉન્ડ ઉપજયા હતા. જયારે આ વખતના ફક્ત એમના ચરખાની કિંમત 1,10,000 પાઉન્ડ ઉપજયા હતા. ગાંધીજી દ્વારા પુણેની યરવડા જેલમાં વપરાયેલા આ ચરખાને ત્યાર પછી તેમણે અમેરિકન ફ્રી મેથોડિસ્ટ મિશનરી રેવરેંડ ફ્લોયડ એ પ્યુફરને ભેટમાં આપ્યો હતો. એની પ્રારંભિક બોલી 60,000 પાઉન્ડથી શરૂ થઇ હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
