Australia: હાથમાં તિરંગા લઇને ઉભેલા ભારતીય પર ખાલિસ્તાનીઓનો હૂમલો, 5 લોકોન મૌત
ઓસ્ટ્રેલિયામાં ખાલિસ્તાનની ગુંડાઓએ હાથમાં તિરંગો લઇને ઉભેલા ભારતીય પર ચાકુથી હૂમલો કર્યો હતો. આ હૂમલામાં 5 લોકોની મૌત થઇ ગઇ હતી. ઘટાનાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો
ઓસ્ટ્રેલિયામાં ખાલિસ્તાની સમર્થકોએ અમુક ભારતીય લોકો પર હૂમલો કરી દીધો છે. આ હૂમલામાં 5 લોકોની મૌત થઇ ગઇ છે. સોશિયલ મીડિયા પર આ હૂમલાનો વીડિયો વાયર થિ રહ્યો છે. જેમા જોઇ શકાય છે કે, અમુક લોકો ભારતીય હાથમાં તિરંગો લઇને ઊભા છે. આ દરમિયાન ખાલિસ્તાની સમર્થક તેના પર હૂમલો કરી દે છે, જેમા ઘણા ભારતીય લોકો ઘાયલ થઇ જાય છે. ઘાયલોના ઇલાજ માટે ઇલાજ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. જ્યાં 5 ભારતીયોની મૌત થઇ ગઇ હતી. ધી ઓસ્ટ્રેલિયની ટુડે ટ્વીટર હૈડલ પર વીડિયો શૈયર કરવામાં આવી છએ. તેમા કહેવામાં આવ્યુ છએ કે, ખાલીસ્તાની ગુંડાએ મેલ્રબનમાં હૂમલો કર્યો હતો.

વીડિયો વાયરલ થયા બાદ ભારતીય જનતા પાર્ટીએ નેતા મનજિદર સિહ સિરસાએ તેની નિંદા કરી હતી. ઓસ્ટ્રેલિયામાં ભારત વિરોધી ગતિવિધ ચાલી રહી છે. ખાલિસ્તાની સમર્થકોની નિંદા કરુ છુ. અસામાજીક તત્વ આ પ્રકારનું વર્તન દેશની શાંતિને બગાડવા માટે કરે છે. આવા લોકો સામે કડકાઇથી વર્તવુ જોઇએ. દોષિતોને કડક સજા મળવી જોઇએ. વીડિયોમાં જોઇ શકાય છે કે, ભારતીય નાગરીક હાથમાં તિરંગા લઇને ઉભા છે. એક વ્યક્તિને જોઇ શકાય છે કે, તે તિરંગાને નુક્સન પહોચાડી રહ્યો છે. તેને ફેકી રહ્યો છે.
આ હુમલા બાદ વિક્ટોરીયા પોલીસે નિવેદન બહાર પાડીને કહ્યુ કે, જ્યારે ખાલિસ્તાની રેફ્રેડમ કાર્યક્રમ ફેડેરેશન સ્કોવોયર થઇ રહ્યો હતો ત્યારે પોલીસ ત્યાં હાજર હતી. આ દરમિયાન બપોરના 12:45 અને સાંજના 4:30 વાગ્યે બે ઘટના બની હતી. બંને ઘટનાઓમાં પોલીસે ત્વરીત કાર્યવાહી કરી હતી. ભીડને વિખેરી નાખી હતી. બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. મેલર્બન ઇસ્ટ નેબરહૂડ પુલિંસિંગ ટીમે મામલાની તપાસ શરુ કરી છે .
Most detailed video proof of Khalistani goons attacking Indian Australians with knives @DrAmitSarwal @Bha7at1_Shanka7 @Pallavi_Aus @SarahLGates1 @VictoriaPolice @rishi_suri #HinduHate @DanielAndrewsMP @TimWattsMP @JacintaAllanMP @AusHCIndia @HCICanberra pic.twitter.com/4VdRc9Cn2U
— The Australia Today (@TheAusToday) January 29, 2023
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
