ફિનલેન્ડ સરકારે શાહી દંપતિને ભેટ આપ્યા કોન્ડોમ અને બ્રા-પેડ્સ
લંડન, 5 જૂલાઇ: બ્રિટેનના રાજકુમાર વિલિયમ અને તેમની પત્ની કેટ મિડલટનને જો ભેટ આપવાનું વિચારવામાં આવે તો કદાચ વિચારી ન શકાય કે શું આપવું. પરંતુ આ શાહી દંપતિને ફિનલેન્ડ સરકારે અનોખી ભેટ આપી છે. તમે સાંભળીને ચોંકી ઉઠશો કે ફિનલેન્ડ સરકારે વિલિયન અને કેટને પ્રસૂતિ પેકેજ ભેટ તરીકે મોકલ્યા છે કેમાં એક કોન્ડોમનું પેકેટ પણ છે. ફિનલેન્ડ સરકારની આ ખાસ ભેટ હાલમાં ચર્ચામાં છે.
આગળ તમને જણાવી દઇએ કે કેટ અને વિલિયમ પ્રથમ વાર મમ્મી-પપ્પા બનવાના છે. આ વાતને ધ્યાનમાં રાખી ફિનલેન્ડ સરકારે આ શાહી દંપતિને ગિફ્ટમાં બેબી ગુડીઝ મોકલી છે. આ ગિફ્ટ પેકેજમાં કોન્ડોમ ઉપરાંત સ્નોસૂટ, બાથ ટોવેલ, નેપી ક્રીમ, બાળજોની લંગોટ, ફોટો બુક, બ્રા-પેડ્સ અને ટીથીંગ રમકડાં પણ છે.

તો બીજી તરફ એમ માનવામાં આવી રહ્યું છે કે કોન્ડોમ મોકલવા પાછળ ફિનલેન્ડ સરકારનો હેતુ એવો છે કે શાહી દંપતિ બીજા બાળકનું પ્લાન કરતાં પહેલાં એક બ્રેક લે. શાહી દંપતિના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ફિનલેન્ડ સરકાર દ્વારા મળેલા ઉપહારથી તે ખૂબ જ ખુશ છે. અત્રે ઉલ્લેખનિય છે કે કેટ અને વિલિયમના લગ્ન પછી આવા સમાચાર ચર્ચામાં રહ્યાં છે. સૌથી વધુ વિવાદ ત્યારે થયો હતો કે કેટના નગ્ન ફોટા સામે આવ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
