જો બાઈડેને રિટાયર જનરલ લૉયડ ઑસ્ટિનને ચૂંટ્યા અમેરિકાના પહેલા અશ્વેત રક્ષા મંત્રી
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડને સેનાના રિટાયર જનરલ લૉયડ ઑસ્ટિનને દેશના નવા સંરક્ષણ મંત્રી બનાવ્યા છે.
વૉશિંગ્ટનઃ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડને સેનાના રિટાયર જનરલ લૉયડ ઑસ્ટિનને દેશના નવા સંરક્ષણ મંત્રી બનાવ્યા છે. અમેરિકી મીડિયા આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. લૉયડની નિયુક્તિની ઘોષણા જો થાય તો તે દેશના પહેલા અશ્વેત વ્યક્તિ હશે જે સંરક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા છે. જનરલ લૉયડ પહેલા એવા ફોર સ્ટાર જનરલ છે જે યુદ્ધના મેદાનમાં શક્તિ બતાવ્યા બાદ હવે પેંટાગનમાં સંરક્ષણ મંત્રીનુ પદ સંભાળશે.

અમેરિકાની ન્યૂઝ વેબસાઈટ પોલિટિકોના જણાવ્યા મુજબ જનરલ લૉયડ પહેલા એવા અશ્વેત જનરલ હતા જેમણે સેનાની એક ડિવિઝનના જંગના મેદાનમાં નેતૃત્વ કર્યુ હતુ. આ સમગ્ર મામલે જોડાયેલ લોકોએ જણાવ્યુ કે જનરલ લૉયડની નિયુક્તિની ઘોષણા મંગળવારે સવારે કરવામાં આવી. અમેરિકી સેનાના સેન્ટ્રલ કમાંડથી વર્ષ 2016માં રિટાયર થનાર જનરલ ઑસ્ટિન હાલના દિવસોમાં સંરક્ષણ મંત્રીનુ પદ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા હતા.
આ પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના એક પૂર્વ સહયોગીનુ નામ આના માટે ચૂંટવામાં આવ્યુ હતુ પરંતુ તે બાદમાં દોડમાં પાછળ રહી ગયા. છેલ્લા અમુક સપ્તાહમાં એ વાત માટે દબાણ વધી ગયુ હતુ કે કોઈ અશ્વેત વ્યક્તિને દેશના સંરક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા. આ નિયુક્તિ પર બાઈડેનના એક સહયોગી બેન્ની થૉમસને કહ્યુ કે જનરલ દેશના દક્ષિણ વિસ્તારના રહેવાસી છે અને સેનામાં તેમનુ કરિયર ખૂબ શાનદાર રહ્યુ છે. જનરલ ઑસ્ટિન સંરક્ષણ મંત્રીના પદ માટે ખૂબ શાનદાર છે.
આ સમગ્ર મામલે જોડાયેલ એક વ્યક્તિએ જણાવ્યુ કે બાઈડેને જનરલ ઑસ્ટિનને એટલા માટે પસંદ કર્યા કારણકે તે સંકટના સમયે હંમેશા ખરા સાબિત થયા છે. તેમનુ સેનાની અંદર ઘણુ સમ્માન પણ છે. બાઈડેન એટલા માટે પણ જનરલ ઑસ્ટિન પર ભરોસો કરે છે કારણકે ઉપરાષ્ટ્રપતિ રહેવા દરમિયાન બંનેએ સાથે કામ કર્યુ છે. ઈરાક સંકટ દરમિયાન બાઈડન અને ઑસ્ટિને મળીને કામ કર્યુ છે. ઑસ્ટિન ઈરાકમાં અંતિમ કમાંડિંગ અમેરિકી જનરલ હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
