જાપાન કાઇટ ફેક્સિટવલ : વિશ્વના બધા જ ધ્વજ એક પતંગમાં!!!
ટોકિયો, 28 મે : વિશ્વભરમાં પતંગ અને પતંગ મહોત્સવ અત્યંત લોકપ્રિય છે. ગુજરાતની જેમ જાપાનમાં પણ દર વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાય છે. આ વર્ષે 4 અને 5 મે, 2013ના રોજ જાપાનમાં જાયન્ટ કાઇટ ફેસ્ટિવલ યોજાઇ ગયો. આ ફેસ્ટિવલનું મુખ્ય આકર્ષણ એક ખાસ પતંગ બની હતી.
આ પતંગની ખાસિયત એ છે કે તેમાં વિશ્વભરના રાષ્ટ્રધ્વજો સમાવી લેવામાં આવ્યા છે. આ કારણે તે પતંગ બે મીટર પહોળી અને 9 મીટર લાંબી હતી. આ ફેસ્ટિવલમાં જાપાનના પતંગ બાજો ઉપરાંત આંતરરાષ્ટ્રીય પતંગબાજોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગીત - સંગીત સાથે યોજાયેલા કાઇટ ફેસ્ટિવલને નાના બાળકોથી મોટેરાઓ સૌએ માણ્યો હતો. આવો માણીએ જાપાન કાઇટ ફેસ્ટિવલની એક ઝલક...

જાપાન કાઇટ ફેક્સિટવલ : વિશ્વના બધા જ ધ્વજ એક પંતંગમાં!!!

More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે

Click it and Unblock the Notifications