ચીનના સૌથી અમીર વ્યક્તિએ આપી સલાહ, કહ્યું 6 દિવસમાં 6 વાર કરો સેક્સ
ચીનના સૌથી અમીર વ્યક્તિએ આપી સલાહ, કહ્યું 6 દિવસમાં 6 વાર કરો સેક્સ
અલીબાબાનના સંસ્થાપક જૈક માએ કર્મચારીઓને 996નો કોન્સેપ્ટ અપનાવવાની સલાહ આપી. 996નો મતલબ કે સવારે 9 વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી અઠવાડિયામાં 6 દિવસ કામ કરવું. હવે જૈક માએ પોતાના કર્મચારીઓને સેક્સને લઈને પણ સલાહ આપી છે. આ 669નો કોન્સેપ્ટ છે જેનો મતલબ કે 6 દિવસમાં 6 વાર સેક્સ કરવું.

ડેલી મેલના રિપોર્ટ મુજબ ચીનના અમીર શખ્સ જૈક માએ કંપનીના કર્મચારીઓના સામૂહિક વિવાહ દરમિયાન આ વાત કહી. જૈક માએ કહ્યું કે કામના સમયે 996 પર જોર આપું છું અને પોતાના અંગત જીવનમાં 669નું પાલન કરવું જોઈએ.
54 વર્ષના જૈક મા દર વર્ષે પોતાની કંપનીના કર્મચારીઓ માટે સામૂહિક લગ્નનું આયોજન કરે છે. આ કાર્યક્રમ 10મી મેના રોજ યોજાય છે. જણાવી દઈએ કે ટેક ઈન્ડસ્ટ્રીમાં જૈક માના 996 વાળા કોન્સેપ્ટની ભારે આલોચના થઈ હતી. જ્યારે તેમના 669 વાળી વાતથી પણ સોશિયલ મીડિયા પર ભારે બબાલ મચી છે. એક યૂઝરે આ નિવેદન પર સોશિયલ મીડિયા પર લખ્યું છે કે દુનિયામાં 669ને એક ઈમોજીની સાથે પોસ્ટ કરવામાં આવ્યું.
આ પણ વાંચો- દુનિયાનો સૌથી મોટો સેલઃ અલીબાબાએ એક દિવસમાં કમાયા 22 નિખર્વ રૂપિયા
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
