Ivanka Trump : હોલિવૂડ અભિનેત્રીથી કમ નથી ડોનાલ્ડ ટ્રમ્પની દિકરી ઈવાંકા, ફિટનેસ જોઈને તમે પણ ઘાયલ થઈ જશો
Ivanka Trump : ડોનાલ્ડ ટ્રમ્પે કમલા હેરિસને હરાવીને ઇતિહાસ રચ્યો છે. ટ્રમ્પની જીત સાથે તેમની ખૂબસુરત દિકરી ઈવાંકા ફરીથી ચર્ચામાં આવી છે.
ઈવાંકા ટ્રમ્પ તેની ખુબસૂરતી સાથે સાથે ફિટનેસને લઈને પણ ચર્ચામાં રહે છે. તેણી ખુબસૂરતીમાં હોલિવૂડ અભિનેત્રીઓને ટક્કર આપે છે.

ઈવાંકા અવારનવાર તેના ફિટનેસ વીડિયો શેર કરે છે અને જણાવે છે કે તે સ્નાયુઓને મજબૂત કરવા ખાસ કસરત અને યોગા કરે છે.
ઈવાંકા કહે છે કે તે માનસિક અને શારીરિક રીતે પોતાનું ખાસ ધ્યાન રાખે છે. તે દરરોજ કસરત અને યોગ્ય આહાર લે છે. તે યોગ, પિલેટ્સ, ડાન્સ અને મેડિટેશન કરે છે. આ સિવાય તેણી સાયકલ ચલાવે છે અને ફ્લાયવ્હીલની ટ્રેનિંગ પણ લે છે. આમ કરવાથી તે ફિટ રહે છે.
તેણી સવારે લીંબુ પાણી પીવે છે અને નાસ્તામાં કોટેજ ચીઝ અથવા ગ્રીક દહીં સાથે બ્લુબેરી, રાસબેરી લે છે. ઇવાન્કા વિવિધ પ્રકારના બીજ અને બદામ પણ લે છે. તે નાસ્તામાં ચિયા સીડ્સ, ફ્લેક્સસીડ્સ, બદામ સાથે ગોજીબેરી પણ લે છે.
ઈવાંકાને ત્રણ બાળકો છે પરંતુ તેમ છતાં તે એકદમ ફિટ છે. તેણીની જીવનશૈલી અને તેણીનું શેડ્યુલ ખૂબ જ વ્યસ્ત છે પરંતુ તેમ છતાં તે હજુ પણ પોતાના માટે સમય કાઢે છે. તે તેના ડાયટ અને વર્કઆઉટ પર ખૂબ જ મહેનત કરે છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઈવાંકા ટ્રમ્પની ચર્ચા આ દિવસોમાં દરેક જગ્યાએ થઈ રહી છે. તેણી એક માતા છે, પત્ની છે અને એક બિઝનેસવુમન પણ છે. આટલી વ્યસ્ત હોવા છતાં તે પોતાની જાતને એકદમ ફિટ રાખે છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
