Israel new law : ઈઝરાયલે પસાર કર્યો નવો કાયદો, આતંકવાદીઓ પાસેથી નાગરિકતા છીનવી લેશે
દેશમાં એક નવો કાયદો પસાર કરવામાં આવ્યો છે, જે કાયદા મુજબ જો કોઈ વ્યક્તિ આતંકવાદી પ્રવૃત્તિમાં સંડોવાયેલો હોય અને તેને દોષિત ઠેરવવામાં આવે, તો તેની નાગરિકતા સમાપ્ત થઈ જશે અને તેને દેશનિકાલ કરવામાં આવશે.
Israel new law : ઈઝરાયલે આતંકવાદ વિરુદ્ધ સતત કડક કાર્યવાહી કરી રહ્યું છે. આ વચ્ચે હવે તેણે આતંકવાદ સામે મોટો નિર્ણય લીધો છે. આ અંતર્ગત હવે જે પણ વ્યક્તિ આતંકવાદી પ્રવૃતિમાં સંડોવાયેલ હશે અને દોષિત ઠર્યા બાદ તેને સજા થશે, તો તેની નાગરિકતા જતી રહેશે. આવા લોકો સામે કડક કાર્યવાહી કરતા, ઇઝરાયેલમાં તેમની ઇઝરાયેલની નાગરિકતા રદ્દ કરવાનો કાયદો પસાર કરવામાં આવ્યો છે.

આ બિલની તરફેણમાં 94 વોટ પડ્યા હતા, જ્યારે તેની વિરુદ્ધમાં માત્ર 10 વોટ પડ્યા હતા. આ સાથે જ બિલ સંસદમાં પસાર થયું હતું. આ કાયદા બાદ આતંકવાદીઓને અથવા તો દેશમાંથી હાંકી કાઢવામાં આવશે (દેશનિકાલ) અથવા તો તેમને પૂર્વ જેરુસલેમ મોકલી દેવામાં આવશે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
