કાબુલમાં સૈન્ય હૉસ્પિટલમાં આતંકી હુમલો, 19ના મોત, 50 ઘાયલ
અફઘાનિસ્તાનમાં એક વાર ફરીથી મોટા આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે.
કાબુલઃ અફઘાનિસ્તાનમાં એક વાર ફરીથી મોટા આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ કાબુલ સ્થિત મિલિટ્રી હૉસ્પિટલમાં આતંકવાદીઓ બૉમ્બ ધમાકા અને ગોળીબાર કર્યો છે. આ હુમલામાં 19 લોકોના માર્યા ગયાના સમાચાર છે જ્યારે લગભગ 50 લોકો ઘાયલ થયા છે. ઈસ્લામિક સ્ટેટે આ હુમલાની નિંદા કરી છે. નોંધનીય વાત એ છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનનુ શાસન થયા બાદ સતત આ પ્રકારના હુમલા સામે આવી રહ્યા છે જેમાં ઘણા લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.

રિપોર્ટ મુજબ હૉસ્પિટલમાં બે મોટા ધમાકા થયા. સરદાર મોહમ્મદ દાઉદ ખાન મિલિટ્રી હૉસ્પિટલમાં બૉમ્બ ધમાકા બાદ ભારે ગોળીબાર પણ કરવામાં આવ્યો. તાલિબાનના અધિકારીઓનુ કહેવુ છે કે આત્મઘાતી દળે પહેલા અહીં બૉમ્બ ધમાકો કર્યો અને ત્યારબાદ પાછળથી ગોળીબાર કરવામાં આવ્યો. હૉસ્પિટલમાં એક આરોગ્યકર્મી જે બચી ગયો તેણે જણાવ્યુ કે મે મોટો વિસ્ફોટ સાંભળ્યો તેની થોડી મિનિટ બાદ ગોળીબાર શરૂ થઈ ગયો. લગભગ 10 મિનિટ બાદ અહીં બીજો બૉમ્બ ધમાકો થયો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
