દુનિયાભરમાં instagram થયું ડાઉનલોડ થોડા સમય માટે રફતાર થઈ ધીમી
સોશિયલ નેટવર્કિંગ સાઈડ ઇન્સ્ટાગ્રામ દુનિયાભરમાં થોડી વાર માટે ડાઉન થઈ ગયું હતું ટ્રેકિંગ વેબસાઈટ અનુસાર ઇન્સ્ટાગ્રામ ગુરુવારે હજારો યુઝર્સ માટે ડાઉન થઈ ગયું હતું. ટ્વીટર પર હજારો લોકોએ ઇન્ટામાના ડાઉન થયા હોવાના ફરિયાદ ક
સોશિયલ નેટવર્કિંગ સાઈડ ઇન્સ્ટાગ્રામ દુનિયાભરમાં થોડી વાર માટે ડાઉન થઈ ગયું હતું ટ્રેકિંગ વેબસાઈટ અનુસાર ઇન્સ્ટાગ્રામ ગુરુવારે હજારો યુઝર્સ માટે ડાઉન થઈ ગયું હતું. ટ્વીટર પર હજારો લોકોએ ઇન્ટામાના ડાઉન થયા હોવાના ફરિયાદ કરી હતી. ડાઉન ડિટેકટરના જણાવ્યા મુજબ લગભગ ૧૯ હજાર ઉપયોગ કરતાએ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટા પર ઓપરેટ કરવાની મુશ્કેલીનો સામનો કર્યો હોવાની ફરિયાદ કરી હતી ઇન્સ્ટાનું ડાઉન થવાના લીધે મોટી સંખ્યામાં યુઝર્સ પ્રભાવિત થયા હતા

એક વેબસાઇટના અનુસાર મેટા માલિકીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ આઉટેલેટનો સામનો કરવો પડ્યો હતો દુનિયાભરના ઉપયોગ કરતાઓના ફીડ અને રીલ કામ કરવાનું બંધ કરી દીધું હતું તેમજ મેસેજ પણ નહોતા જઈ રહ્યા
ઘણા ટ્વીટર યુઝર્સે માહિતી આપી હતી કે, ઇન્સ્ટાગ્રામ લગભગ 9:32 મિનિટે ડાઉન થઈ ગયું હતું અને ઘણા સમય સુધી તે આઉડેટેડનો અનુભવ થયો હતો ડાઉટેકટર રિપોર્ટ્સ અનુસાર એપ માટે ઇન્સ્ટા્ગ્રામ આઉડેટેડ રિપોર્ટ 66 ટકા હતો જ્યારે 24 ટકા સર્વર કનેક્શનના લીધે અને બાકીના 10% લોગીન કરવામાં મુશ્કેલી જણાઈ હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
