ભારતીય કઠપૂતળીઓ સાઇબિરિયા પપેટ મહોત્સવમાં અત્યંત લોકપ્રિય
સાઇબિરિયાના ઓમસ્ક શહેરમાં ગત સપ્તાહે આંતરરાષ્ટ્રીય પપેટ મહોત્સવ યોજાઇ ગયો. આ મહોત્સવમાં ભારતીય પપેટ કઠપૂતળી અને ચીનની કઠપૂતળીઓ સહિત દુનિયાના 13 કઠપૂતળી થિયેટરોએ ભાગ લીધો હતો. આ અંગે રેડિયો રૂસ દ્વારા આપવામાં આવેલા અહેવાલ અનુસાર સમગ્ર મહોત્સવ દરમિયાન ભારતીય કઠપૂતળીઓની રજૂઆતે ધૂમ મચાવી હતી. ભારતીય પપેટ આમંત્રિતોમાં લોકપ્રિય બની હતી.
ભારતના પરંપરાગત કઠપૂતળી થિયેટર 'અનારકલી' અહીં આવ્યું હતું. આ થિયેટરના તમામ અભિનેતા એક જ પરિવારના સભ્યો છે. આ પરિવાર છેલ્લી આઠ પેઢીઓથી કઠપૂતળીનો ખેલ બતાવી રહ્યો છે. ભારત અને ચીનની કઠપૂતળીના ખેલ દરેક દર્શકો જોવા માટે ઉતાવળા હતા. કારણ કે રાજસ્થાન જઇને કઠપૂતળીના અસલી નાચ અને ખેલને જોવાની સાનુકૂળતા દરેક વ્યક્તિ પાસે હોતી નથી.
શાંધાઇ કઠપૂતળી થિયેટરની ખાસ બાબત એ રહી કે તેણે એક રશિયન લોક કથા 'બુરાતિના અને સોનાની ચાવી'ને આધારે પોતાનો કઠપૂતળી તમાશો તૈયાર કર્યો હતો. એવી જ રીતે ચીનના કલાકારોએ રશિયનોને રુસી ભાષામાં કઠપૂતળીનો ખેલ દર્શાવીને અનોખી ભેટ આપી હતી. આ માટે કલાકારોએ ખાસ રુસી ભાષા શીખી હતી. આજકાલ કઠપૂતળી થિયેટરમાં દર્શકો શેક્સપીયરના નાટક ભજવાતા પણ જોઇ શકે છે. આજની આધુનિક સમસ્યાઓની રજૂઆત પણ કઠપૂતળીના માધ્યમથી ચોટદાર રીતે કરવામાં આવે છે.

ભારતીય કઠપૂતળીઓ સાઇબિરિયા પપેટ મહોત્સવમાં અત્યંત લોકપ્રિય
Indian puppet become very popular in Siberia puppet festival

-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે

Click it and Unblock the Notifications