વૉશિગટનમાં સ્ટેટ ડેમોક્રેટિક પાર્ટીની અધ્યક્ષ બની ભારતીય મૂળની શાસ્તી કૉનરાડ, ભારતી મૂળની સૌથી નાની ઉમરની મહિલ
શાસ્તી કોનરાડ અમેરિકામાં સ્ટેટ પાર્ટી અધ્યક્ષના રૂપમાં આ પદ સંભાળનાર સૌથી નાની ઉમરની પહેલી મહિલા ભારતીય બની છે.
ભારતીય-અમેરિકી રાજનિતિક સલાહકાર શાસ્તી કોનરાડને વોશિગટન સ્ટેટ ડેમોક્રેટિક પાર્ટીની નાવા અધ્યક્ષના રૂપમાં પસંદી કરવામાં આવી છે. આ સાથે જ તે અમેરિકામાં સ્ટેટ પાર્ટી ચૈયરપર્સનના રૂપમાં આ પદ સંભાળનાર સૌથી નાની ઉમરની અને પહેલી ભારતીય અમેરિકી મહિલા બની ગઇ છે. 38 વર્ષિય શાસ્તી કોનરાડ વર્ષ 2018 માં રાજનીતિક અબિયાનો પર કામ કરી રહી છે.

સ્ટેટ ડેમોક્રેટિક પાર્ટી પ્રુમુખ તરીકે પસંદી થતા કોનરાડે એક નિવાદનમાં કહ્યુ કે, "સ્ટેટ પાર્ટીની અધ્યક્ષના રૂપમાં હાલમાં જ કરવામાં આવેલ સફળતાને આગળ વધારોવાનો અવસર મેળવીને હુ બહુજ સન્માનિત અનુભવ કરી રહી છુ. હુ દરેક સમુદાયના ડેમોક્રેટ નેતાઓ સાથે મળીને એક ફિલ્ડ ઓફરેશન માટે ઉત્સાહિત છુ. જે એ સંદેશ આપશે. કે, વોશિંગટન ડેમોક્રેટ હર એક દરેક મતદાતા કામનો લાભ કેવી રીતે પહોચાડે છે."
સાસ્તી કૉનરાડે કિંગ કાઉટી ડેમોક્રેટ્સના એક પૂર્વ નેતા કોનરાડે ટીના પોદલોદો્વ્સ્કીનું સ્થાન લીધુ છે. જે 2017થી આ પદ પર હતા. પોદલોદોવ્સ્કીએ કહ્યુ કે, હુ મારી દોસ્ત શાસ્તી કોનરાડની મિસાલ આપવા માટે તૈયારી છુ. શાસ્તી છેલ્લા 6 વર્ષથી આપણા સંગઠનાત્મક પ્રયસાોનો એક મહત્વપૂર્ણ ભાગ છે. જેણે સ્ટેટ પાર્ટી બનાવવા માટે મદદ કરી છે .જેનાથી રાજ્ય અને સંઘીય ચૂંટણી બંનેમાં અભૂપતપૂર્વ સફળથા મળી છે.
વોશિગટન સ્ટેટ ડેમોક્રેટિક પાર્ટીના એક નિવેદનમાં કહેવામાં આ્વ્યુ છે કે, આજ શાસ્તી કોનરડને વોશિગટન સ્ટેટ ડેમોક્રેટ્સ પાર્ટીના અધ્યક્ષ પદે પસંદ કરવામાં આવ્યુ છે. કોનરાડ વોશિંગટન ્ટે ડેમોક્રેટ્સ અધ્યક્ષના રૂપમાં પસંદગી થનાર પહેલી અશ્વેત અને નાની ઉમરની મહિલા છે. આ સાથે જ દેશમાં સ્ટેટ ડેમોક્રેક્ટ પાર્ટીની અધ્યક્ષના રૂપમાં પહેલી દક્ષિણ એશિયાઇ તેમજ પહેલી ભારતીય મહિલા છે. કોનરાડ 2018 થી 2022 સુધી માર્ટિન લુથર કિંગ, જુનિયર કાઉન્ટી ડેમોક્રેટ્સના અધ્યક્ષના રૂપમાં કામ કર્યુ હતુ. જ્યાં તેણે પહેલી વાર પદ ભાર સંભાળતા દેવામાં ડૂપેલા કાઉન્ટીી પર્ટી સંગઠન માટે લગભગ 300,000 અમેરિકી ડોલર મેળવ્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
