ભારતીય અરબપતિએ દીકરી માટે 18000 કરોડનો બંગલો ખરીદ્યો
એક ભારતીય અરબપતિએ પોતાની દીકરીને યાદગાર ભેટ આપી છે. આ ભારતીય અરબપતિએ પોતાની દીકરી માટે 18000 કરોડ રૂપિયાથી પણ મોંઘો એક આલીશાન બંગલો ખરીદ્યો છે
એક ભારતીય અરબપતિએ પોતાની દીકરીને યાદગાર ભેટ આપી છે. આ ભારતીય અરબપતિએ પોતાની દીકરી માટે 18000 કરોડ રૂપિયાથી પણ મોંઘો એક આલીશાન બંગલો ખરીદ્યો છે, જે સ્કોટિશ ગ્રામીણ વિસ્તારમાં છે. મળતી ખબરો અનુસાર આ અરબપતિની દીકરી સેન્ટ એન્ડ્રુઝ વિશ્વ વિદ્યાલયમાં અભ્યાસ કરવા જઈ રહી હતી. એટલા માટે તેના પિતાએ તેના માટે આ બંગલો ખરીદ્યો છે.

આ સંપત્તિનું માર્કેટિંગ કરતી એજેન્સી સેવિલ્સ તરફથી નિવેદન આપવામાં આવ્યું છે. સેવિલ્સ પ્રવક્તા ઘ્વારા જણાવવામાં આવ્યું કે ઈડન મેંશન હવે બજારમાં નથી. જેથી તેમનો ઈશારો સાફ હતો કે આખી ડીલને અંતિમ રૂપ આપી દેવામાં આવ્યું છે અને અરબપતિ ભારતીય પરિવાર અહીં રહેવા માટે આવી શકે છે.
ઈડન મેંશન એક ખુબ જ આલીશાન બંગલો છે, જેમાં 8 બેડરૂમ સાથે એક સિનેમા હોલ છે. તેમાં એક તબેલો પણ છે અને તેની સાથે જોડાયેલી 5 એકડ જમીન પણ છે. ઈડન મેંશન નિર્માણ 1860 માં કરવામાં આવ્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે ક્યારેક પ્રથમ વિશ્વયુદ્ધના ફિલ્ડ માર્શલ રહેલા ઍલ હેંગ અને તેમનો પરિવાર અહીં રહેતો હતો. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલ્ટન સેન્ટ એન્ડ્રુઝ વિશ્વ વિદ્યાલયમાં અંતિમ વર્ષ દરમિયાન ઈડન મેંશનને પોતાના રહેવાના વિકલ્પ તરીકે જોઈ રહ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
