તસવીરોમાં જુઓ પીએમ મોદી અને રાષ્ટ્રપતિ પુટિનની મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની બે દિવસ યાત્રા હેઠળ જ્યારે હાલ મોસ્કોમાં છે. ત્યારે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 16માં ભારત રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં હાજરી આપી. વડાપ્રધાન માટે રાષ્ટ્રપતિ પુટિન એક પર્સનલ ડિનરનું પણ આયોજન કર્યું હતું.
આ સમયે રાષ્ટ્રપતિ પુટિને મોદીજીને ગ્રીફ્ટ કર્યું તે હતું ખૂબ જ ખાસ. જેના વિષે મોદીએ તેના ટ્વિટર દ્વારા લોકોને જાણકારી આપી. નોંધનીય છે કે બન્ને દેશો વચ્ચે થઇ રહેલા શિખર સંમેલનમાં દ્રિપક્ષીય વાર્તા સાથે અનેક મહત્વપૂર્ણ કરાર થવાની પણ શક્યતા છે. ત્યારે મોદીના આ રશિયા પ્રવાસની કેટલીક ખાસ તસવીરો જુઓ નીચેના ફોટોસ્લાઇડરમાં...

બાપુની ડાયરીના પેજ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાષ્ટ્રપતિ પુટિને જે ગ્રીફ્ટ આપી છે તે ખાસ છે. પુટિને મોદીને ગાંધી બાપુની લખેલી ડાયરીનું એક પેજ ગિફ્ટ કર્યું છે. સાથે તેમણે 18મી સદીની એક તલવાર ગીફ્ટ કરી છે જે ચાંદીની છે અને પશ્ચિમ બંગાળની છે.

ક્રાઇસિંસ મેનેજમેન્ટ સેન્ટરની મુલાકાત
સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સપોસેન્ટરમાં ભારતીય સમુદાયના 3000 લોકોને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી મોસ્કોના નેશનલ ક્રાઇસિસ મેનેજમેન્ટ સેન્ટરની પણ ગુરુવારે મુલાકાત લીધી હતી.

મોદી અને પુટિને જાહેર કર્યું સંયુક્ત નિવેદન
મોદીએ કહ્યું કે સરકાર બન્યા બાદ આ મારો પહેલા દ્રિપક્ષીય પ્રવાસ છે. જેના પરિણામોને લઇને હું ખૂબ જ આશાવાદી છું. ભારત અને રશિયાના સંબંધોનો ઇતિહાસ સાક્ષી છે. અને તે અમારો એક મૂલ્યવાન મિત્ર છે.

રક્ષા અને ઉર્જા ક્ષેત્ર મુખ્ય
મોદીએ કહ્યું કે બન્ને દેશો વચ્ચે રક્ષા, પરમાણુ ઉર્જા અને હાઇડ્રોકાર્બન જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રમાં અનેક કરારો થશે. હાલ તો દ્રિપક્ષીય વેપાર એક હજાર કરોડનો છે. જેના બાદ બન્ને દેશો આવનારા દસ વર્ષોમાં તીન હજાર કરોડ ડોલર્સ સુધી પહોંચશે, તેવી આશા છે.

રક્ષા ક્ષેત્રે મોટો કદમ
રશિયા અને ભારતે મળીને 200 કેમવ 226ટી હેલિકોપ્ટર બનાવશે. જેનાથી મેક ઇન ઇન્ડિયાને પણ ફાયદો થશે. સાથે જ સુત્રોથી પ્રાપ્ત થતી માહિતી મુજબ ભારતનો ઇરાદો રુસથી બીજી પરમાણુ સબમરીન લીઝ પર લેવાનો પણ છે.

પ્રાકૃતિક ભંડાર
અમેરિકા અને ચીન બાદ ભારત ત્રીજો સૌથી મોટો તેલ આયાતકર્તા દેશ છે. તેથી તેને રશિયાથી ગૈસ અને પર્યવેક્ષણ પ્રોજેક્ટ પર વધુ મોટી ભાગીદારીની ઇચ્છા છે. નોંધનીય છે કે રુસ પાસે મોટી સંખ્યામાં પ્રાકૃતિક ગેસનો ભંડાર છે.

આતંકવાદ અને આઇએસઆઇએસ કેન્દ્રમાં
પીએમ મોદી અને રાષ્ટ્રપતિ પુટિન વચ્ચે સીરિયામાં થતા આતંકવાદને ખત્મ કરવા મામલે પણ ચર્ચા થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
