Imran KHan ના સમર્થકો ભારે નારાજ, પીએમ શહબાજના ઘરે હલ્લા બોલ, પેટ્રોલ બોમ્બ ફેકાયાના સમાચાર
ઇમરાન ખાનની ધરપપકડ પાકિસ્તાનની શબાજ શરીફ સરકાર માે મોટી મુસિબત સાબિત થઇ રહી છે. કાયદો અને વ્યવસ્થાને લઇને મોટા સવાલ ઉભા થઇ રહ્યા છે. ખૂદ પીએમ આવાસ પર સુરક્ષા પણ દાવ પર છે. પેટ્રોલ બોમ્બથી હૂમલાની ખબર છે.

પોલીસ અનુસાર પાકિસ્તાન તહરીક-એ-ઇંસાફ પાર્ટીના 500 થી વધારે સમર્થકોએ બુધવારે પ્રધાનમંત્રીના મોડેલ હાઉસ લાહોર સ્થિત આવાસ પર પહોચ્યા અે અંહિયા ઉભેલા ાહનોમાં આગ લગાવી દિધી હતી.
પંબાજ પોલીસે એક વરીષ્ઠ પોલીસ અધિકારીએ બુધવારે સમાચાર એજેન્સી પીીટીઆઇ ભાષાને જણઆવ્યુ હતુ કે, પ્રદર્શનકારીઓએ પ્રધાનમંત્રીના ઘરમાં પેટ્રોલ બોમ્બ પણ ફેક્યો હતો. જે સમયે બદમાસોએ હૂમલો કર્યો ત્યારે પ્રધાનમત્રી આવાસ પર ફક્ત ગાર્ડ જ હાજર હતા
રિપોર્ટ્સ અનુસાર ઇમરાન ખાનની ધરપકડથી ગુસ્સે થયેલી પીટીઆઇ સમર્થકોએ પોલીસ ચોકીને પણ આગ લગાવી દિધી હતી. તેમણે કહ્યુ કે, "જેવુ પોલીસનું ભારે બળ ત્યાં પહોચ્યુ પીટીઆઇ સમર્થક પ્રદર્શનકારી ત્યાંથી જતા રહ્યા હતા.
પ્રધાનમંત્રી આવાસ પર પહોચતા પહેલા ભીડે મોડલ ટાઉનમાં સત્તરૂઢ પીએમએલ એન સચિવાલય પર હૂમલો કર્યો હતો. ઉભેલા વાહનોમાં આગ લગાવી દિધી હતી.
પોલીસે કહ્યુ કે, પ્રદર્શનકારીઓને છેલ્લા બે દિવસ મગળવાર અને બુધવાર દરમિયાન પંજાબમાં 14 સરકારી પ્રતિષ્ઠાનો ઇમારતો અને 21 પોલીસ વાહનોમાં આગ લગાવી દિધી હતી. મંગળવારે લાહોરમાં કોર્પ્સ કમાંડર હાઉસ પર તોડફોડ અને આગ લગાવામાં આવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
