9/11 બાદ અમેરિકાને ચેતવણી આપી હતી લાદેનના જમાઇએ

સુલેમાન ગૈથને મૈનહટનની અમેરિકન જિલ્લા અદાલતમાં રજૂ કરવામાં આવ્યા. જેમાં તેણે પોતાને નિર્દોષ ગણાવ્યો. તેણે કાર્યવાહી દરમિયાન પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં માત્ર એક કે બે શબ્દોમાં જ આપ્યા. ન્યાયાધિશ લેવિસ એ. કપલાને સુનાવણી માટે આગામી તારીખ 8 એપ્રિલ નક્કી કરી છે. જે અંગે અભિયોજકોનું કહેવું છે કે આ સુનાવણી ત્રણ સપ્તાહ સુધી ચાલશે. ન્યૂયોર્કની અદલાતના અભિયોગના આરોપ અનુસાર ગૈથે મે 2001થી 2002 સુધી લાદેનને મદદ કરી હતી. તેણે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર કરવામાં આવેલા હુમલા બાદ પણ સતત ઓસામાની મદદ કરી. તેણે આગળ પર હુમલા જારી રાખવાની વાત કરી હતી.
સુલેમાન અબુ ગૈથની ધરપકડ અંગે ન્યૂયોર્ક ટાઇમ્સમાં જણાવાયું છે કે ગત 10 વર્ષોમાં તે ઇરાનમાં રહી રહ્યો હતો, જે ગેરકાયદે રીતે સરહદ પાર કરી ઇરાન આવ્યો હતો. તેને તુર્કીની રાજધાની અંકારામાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
સુલેમાન ગૈથની ધરપકડના સંબંધમાં એટર્ની જનરલ એરિક હોલ્ડરે કહ્યું કે સમય અને અંતર અમેરિકાના દુશ્મનોને ન્યાયના દરબારમાં લાવવાના અમારા ઇરાદાઓને નબળા કરી શકે નહીં. આ ધરપકડથી અમે વિશ્વને સંદેશ આપવા માગીએ છીએ કે વિશ્વમાં એવો એકપણ ખુણો નથી જ્યાં અમેરિકાને ડરાવનારા દુશ્મનો બચી શકે. અમે દરેક સંભવ પ્રયત્નો કરીશું કે તેને કાયદા હેઠળ જવાબદાર ઠેરવવામાં આવે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
